SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रश्नीयस्त्रे प्रतिरूपम् अवग्रहम् अवगृह्य संयमेन तपसा आत्मानं भावयन् विहरति, तद् महाफलं खलु तथारूपाणां-तादृशानाम्, भगवतां नामगोत्रस्यापि श्रवणतयाश्रवणेनापि महाफलं किपङ्गपुनः किंपुनः 'अङ्ग' इति कोमलामंत्रणे अभिगमन वन्दन-नमस्यन-प्रतिप्रच्छनपर्युपासनया ? अभिगमनादिनात्वत्यन्तं महाफलं भवेदिति भावः तथा एकस्यापि आर्यस्य आर्यप्रोक्तस्य धार्मिकस्य धर्मसम्बन्धिनः सुवचनस्य श्रवणतया-श्रवणेन महाफलं भवति किमङ्ग ! पुनः किं पुनः, विपुलस्य-बहोः अर्यस्य-आर्यप्रोक्तसुवचनार्थस्य ग्रहणतया-ग्रहणेन महाफलं न भवेत् ?-अपितु भवेदेव । तद्-तस्मात् गच्छामि खलु श्रमणं भगवन्तं महावीरं वन्दे-स्तौमि नमस्यामि-नमस्करोमि सत्करोमि-अञ्जल्यादिना सत्कृत सालवन नामके उद्यान में यथारूप अवग्रह (वनपालकी आज्ञा) को प्राप्तकर संयम और तप से आत्मा को भावित करते हुए विराजमान हैं। तो जब ऐसे भगवन्तों के नाम और गोत्र के भी श्रवण से जीव को अपने जीवन में महाफल प्राप्त होता है, तो फिर उनके पास जाना; उनको वन्दना करना उन्हें नमस्कार करना, उनसे प्रश्न पूछना और उनकी पर्युपासना करना इनसे तो महाफल प्राप्त होता ही है इसमें तो कहना ही क्या है। तथा एक भी आयप्रोक्त धर्मसंबंधी सुवचन के सुनने से जब महाफल प्राप्त होता है तो क्या आर्यप्रोक्त सुवचनार्थ के ग्रहण करने से जीव को महाफल प्राप्त न होता है ? अपि तु अवश्य ही होता है। इसलिये मैं श्रमण भगवान् महावीरकी स्तुति करूं, जाकर उन्हें नमस्कार करू, अंजलि आदि जोडकर उनका सत्कार કલ્પા નગરીની બહાર આમ્રપાલવન નામે ઉદ્યાનમાં યથારૂપ અવગ્રહ-(વનપાલકની આજ્ઞા) ને મેળવીને સંયમ અને તપવડે પોતાના આત્માને ભાવિત કરતા વિરાજમાન છે. તે જ્યારે એવા ભગવતેનાં નામ અને શેત્રના શ્રવણથી પણ જીવને પોતાના જીવન કાળમાં મહાફળની પ્રાપ્તિ થાય છે, તે તેમની પાસે જવું, તેમને વંદન કરવું, તેમને નમસ્કાર કરવાં, તેમને પ્રશ્નો કરવા અને તેમની પર્યુંપાસના કરવી. વગેરેથી તો ચોકકસપણે મહાફળની પ્રાપ્તિ થાય જ છે તેમાં ના લગીરે શંકાને સ્થાન નથી. તેમજ આર્યવડે ઉપદેશાયેલા ધર્મસંબંધી એક પણ સુવચનને સાંભળવાથી જ્યારે મહાફળની પ્રાપ્તિ થાય છે ત્યારે આર્યોક્ત સુવચનને ગ્રહણ કરવાથી શું જીવને મહાફળની પ્રાણી નહીં થતી હેય અર્થાત્ ચક્કસપણે તેને મહાફળની પ્રાપ્તિ થાય જ છે એટલા માટે હું શ્રમણ ભગવાનની સ્તુતિ કરૂં, ત્યાં જઈને તેમને નમસ્કાર કરું, અંજલિ વગેરે બનાવીને શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy