________________
४९०
राजप्रश्नीयसूत्रे 'जाव वण्णओ' यावद्वर्णकः-वर्णनग्रन्थः, तथाहि-ते खलु प्रासादावतंसकाः 'अब्भुग्गयमुसिय' इत्यारभ्य 'पडिरूवा' इत्यन्तैः सकलविशेषणैर्विशिष्टा बोध्याः । तथा-भूमिभागवर्णनम् उल्लोकवर्णनं सपरिवारसिंहासनवर्णनं च प्राग्वद् बोध्यम् । तथा-अष्टाष्ट मङ्गलकानि, ध्वजाः छत्रातिच्छत्राणि चापि विज्ञेयानि । ते खलु-प्रथमश्रेणिगताः प्रासादावतंसकाः तदर्बोच्चत्वप्रमाणमात्रैः= प्रथमश्रेणिकप्रासादावतंसकोच्चत्व प्रमाणार्दोच्चत्वप्रमाणयुक्तैः अन्यैश्चतुर्भिः प्रासादावतंसकैः सर्वतः समन्तात् सम्परिक्षिप्ताः। तदर्दोच्चत्वप्रमाणमेव दर्शयतिते खलु-द्वितीयश्रेणिगताः खलु प्रासादावतंसकाः पञ्चविंशति योजनशतम्= पञ्चविंशत्यधिकानी एकशतयोजनानि उर्ध्वमुच्चत्वेन, द्वाषष्टि योजनानि अर्द्धयोजनं च-सार्द्धद्वापष्टियोजनानि, विष्कम्भेण विज्ञेयाः। 'अब्भुग्गयमुपर मी इनके वर्णन में 'अब्भुग्गयमुसिय' विशेषण से लेकर 'पडिरूवा' तक के समस्त विशेषणों को लगाना चाहिये तथा इनके भूमिभाग का वर्णन, उल्लोक का वर्णन, इनके उपरितनभाग का वर्णन. तथा सपरिवार सिंहासन-इतरसिंहासन सहिन मुख्यसिंहासन का वर्णन पहिले की तरह से कहना चाहिये. तथा आठ आठ मंगलक वजाएं और छत्रातिच्छत्र इनका भी कथन यहां पर करना चाहिये. ये द्वितीय श्रेणिगत प्रासादावतंसक तृतीयश्रेणिगत अन्य और चार प्रासादावतंसकों द्वारा चारों और से अच्छी तरह से घिरे हुए कहे गये हैं, इन तृतीयश्रेणिगत प्रासादावतंसकों की उंचाई और विस्तार द्वितीयश्रेणिगत प्रासादावतंसकों की अपेक्षा आधा हैं। इस तरह ये तृतीय श्रेणिगत प्रासादावतंसक उंचाई में ६२ ॥ योजन उंचे और ३१ योजन एक कोश के विस्तारवाले हैं। સુધીના બધા વિશેષણને સંગ્રહ સમજવો જોઈએ. તથા એમના ભૂમિભાગનું વર્ણન ઉલકનું વર્ણન એમના ઉપરિતન ભાગનું વર્ણન તથા સપરિવાર સિંહાસન–બીજા સિંહાસનો સહિત મુખ્ય સિંહાસનનું વર્ણન પહેલાંની જેમ જ સમજવું જોઈએ. તથા આઠ-આઠ મંગલક, દવાઓ અને છત્રાતિછત્રનું કથન પણ અહીં સમજવું જોઈએ. એ દ્વિતીય શ્રેણિગત પ્રાસાદાવતં સકે બીજા અન્ય ચાર તૃતીય શ્રેણિગત પ્રાસાદાવાંસકાથી ચારે તરફ સારી રીતે વીંટળાયેલા છે. એ તૃતીય શ્રેણિવાળા પ્રાસાદાવતંસકોની ઊંચાઈ અને એમનો વિસ્તાર દ્વિતીય શ્રેણિ વાળા પ્રાસાદાવાંસકોની અપેક્ષાએ અર્ધા છે. આ પ્રમાણે આ ત્રીજી શ્રેણિવાળા પ્રાસાદાવતંસકો ઊંચાઈમાં ૬૨. યોજન જેટલા ઊંચા અને ૩૧ યોજન અને એક કેસ જેટલા વિસ્તારવાળા છે. આ પ્રાસાદાવતં સકેનું વર્ણન પણ પૂર્વોક્ત
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧