SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ राजप्रश्नीयसूत्रे भविष्यति च-भविष्यत्येवेति । अत एव-सा पद्मवरवेदिका ध्रुव-मन्दरादिवत्. ध्रुवत्वादेव-नियता-स्वस्वरूपे नियतरूपेण स्थिता, नियतत्वादेव-शाश्वतासर्वकालभवनशीला, शाश्वतत्त्वादेव-अक्षया न विद्यते क्षयः-यथास्थितस्वरूपपरिभ्रंशो यस्याः सा, अविनाशिनीत्यर्थः । अयं भावः-यथा सततं गङ्गासिन्धुप्रवाहनिर्गमनेऽपि पौण्डरीकहदः स्वरूपेण सर्वदाऽवतिष्ठते तथैवेयं पद्मवरवेदिकाऽपि पुद्गलानां वित्तटनेऽपि तावन्मात्राऽन्यपुद्गलोचटनसंभवात् सर्वदा स्वरूपेणावतिष्ठते इति । अक्षयत्वादेव-अव्ययाव्ययरहिता-स्वरूपे किंचिदपि परिवर्तनाभावात् । अत एव अवस्थिता मानुषोत्तरपर्वताद् बहिः समुद्र इव सर्वदा स्वप्रमाणे संस्थिता । तत एव-नित्या स्वप्रमाणे सर्वदाऽवस्थायित्वात् धर्मादिका मेरु की तरह ध्रुव है, ध्रुव होने से ही नियत है-अपने स्वरूप में नियतरूप से स्थित है. नियत होने से ही शाश्वती है-सर्वकाल भवन (विद्यमान ) शील है. शाश्वती होने से ही अक्षय है-यथास्थित स्वरूप से वह परिभ्रष्ट नहीं है-अर्थात् वह अविनाशिनी है. तात्पर्य यह है कि जिस प्रकार निरन्तर गंगा एवं सिन्धु नदीका प्रवाह पोण्डरीक हद से निकलता रहता फिर भी वह स्वरूप से सर्वदा अवस्थित रहता है. उसी प्रकार पद्मवरवेदिका भी पुद्गलों के विचटन में भी तावन्मात्र अन्य पुद्गलों के उच्चटन होने से सर्वदा स्वरूप से अवस्थित रहती है. अक्षय होने के कारण वह अव्यय है-व्ययरहित है क्यों कि इसके स्वरूप में थोडासा भी परिवर्तन नहीं होता है अतएव मानुषोत्तरपर्वत से बाहिर के समुद्र की तरह वह सर्वदा स्वप्रमाण में संस्थित रहती है. इसी कारण वह धर्मास्तिकायादिक द्रव्य के समान नित्य है, ऐसीवह पद्मवरवेदिका રહેશે જ આ કારણથી તે પદ્મવર વેદિકા મેરુની જેમ દવ છે, પ્રવ હોવાથી જ નિયત છે. અને પોતાના સ્વરૂપમાં નિયતરૂપથી સ્થિત છે, નિયત હોવાથી જ શાશ્વતી છે. સર્વકાળ (વિદ્યમાન) શીલ છે. શાશ્વતી હવા બદલ જ અક્ષય ને યથાસ્થિત સ્વરૂપથી તે પરિભ્રષ્ટ થતી નથી એટલે કે તે અવિનાશિની છે. તાત્પર્ય એ છે કે જેમ ગંગા અને સિંધુનાં પ્રવાહો નિરંતર પીંડરીક હૃદથી પ્રવાહિત થતા રહે છે છતાં એ તે સ્વરૂપથી સર્વદા અવસ્થિત રહે છે તેમજ પદ્મવરવેદિકા પણ પુદ્ગલોના વિચટન (નાશ ) માં પણ તાવમાત્ર અન્ય પુદગલોનું ઉચ્ચટન (ઉત્પન) હોવાથી સર્વદા સ્વરૂપથી અવસ્થિત રહે છે. અક્ષય હોવાથી તે અવ્યય છે-વ્યય રહિત છે કેમકે એના સ્વરૂપમાં સહેજ પણ પરિવર્તન થતું નથી એથી. માનુષોત્તર પર્વતથી બહારના સમુદ્રની જેમ તે સર્વદા સ્વ પ્રમાણમાં સંસ્થિત-અવસ્થિત રહે છે. એથી જ તે ધર્માસ્તિકાયાદિક દ્રવ્યની જેમ નિત્ય શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy