________________
राजप्रश्नीयसूत्रे
न्दोलकाः पक्षिणामान्दोलका-इवान्दोलकाः, ते च सर्वरत्नमयाः-सर्वात्मना रत्नमयाः, अच्छाः यावत् प्रतिरूपाः-'अच्छा इत्यारभ्य प्रतिरूपा इति पर्यन्तानां पदानां सङ्ग्रहो बोध्यः, तदर्थः प्राग्वत् ।
___ तेषु-पूर्वोक्तेषु खलु उत्पातपर्वतेषु यावत् पक्षान्दोलकेषु-उत्पातपर्वतादि पर्वतेषु. दकमण्डपादिपक्षान्दोलकपर्यन्तेषु स्थानेषु बहूनि-अनेकानि हंसासनानि हंसाकाराण्यासनानि, एवं क्रौञ्चासनानि, गरुडासनानि, उन्नताऽऽसनानिशय्यारूपाणि, भद्रासनानि, पक्षासनानि पक्ष्याकारासनानि' एवं मकराऽऽसनानि, वृषभाऽऽसनानि सिंहाऽऽसनानि, पद्मासनानि दिक्सौवस्तिकानि-दक्षिणावर्त्ततथा जैसे पक्षियों के बैठने के लिये स्थान विशेष होते हैं वैसे ही यहां अनेक पक्षान्दोलक हैं. ये सब सर्वात्मना रत्नमय हैं एवं अच्छ-निर्मल हैं यहां यावत् पद से अच्छपद से लेकर प्रतिरूप तक के पदों का संग्रह हुआ है. इन पदों का अर्थ पहिले लिख दिया गया है ।
इन उत्पाद पर्वतों से लेकर पक्षान्दोलकों तक सब स्थानों में अनेक हंसासन हंस के आकार वाले आसन है, इसी प्रकार अनेक क्रौंच के आकार वाले क्रौंचासन है, गरुड के आकार वाले आसन हैं, अनेक ऊँचे २ उन्नतासन हैं, अनेक प्रणतासन-निम्नासन हैं. अनेक दीर्घासनआयतासन हैं, ये शय्यारूप होते हैं. अनेक भद्रासन हैं, अनेक पक्षियों के आकार जैसे पक्ष्यासन हैं, इसी प्रकार मकर के आकार जैसे अनेक मकरासन हैं, वृषभ के आकार जैसे अनेक वृषभासन हैं, सिंह के आकार जैसे अनेक सिंहासन हैं. पद्म के आकार जैसे अनेक पद्मासन हैं. તેમજ પક્ષીઓને બેસવા માટે સ્થાન વિશેષ હોય છે, તેવાં ત્યાં ઘણા પક્ષાલકપક્ષીઓને માટે બનાવવામાં આવેલ હીચકા વિશેષ છે. આ બધાં સર્વાત્મના રતનમય છે અને અછ-નિર્મલ છે. અહીં યાવત્ પદથી અછપદથી માંડીને પ્રતિરૂ૫ સુધીમાં પદોને સંગ્રહ સમજવો જોઈએ આ સર્વપદોનો અર્થ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
એ ઉપાદ પર્વતથી માંડીને પક્ષા-દોલકો સુધીમાં સર્વ સ્થાનોમાં ઘણાં હસાસને -હસના આકાર જેવાં આકાર વાળા આસને છે. આ પ્રમાણે જ ઘણાં કૌંચના આકાર જેવાં કૌચાસનો છે. ગરુડના આકારવાળા ઘણાં ગરૂડાસનો છે. ઘણું ઊંચા ઊંચા ઉન્નતાસને છે. ઘણાં પ્રણતાસનો-નિમ્નાસનો–છે. ઘણાં દીઘસનો-આયતાસને છે, આ પ્રમાણે મકરના આકાર જેવા ઘણાં મકરાસનો છે; વૃષભના આકાર જેવાં ઘણાં વૃષભાસન છે, સિંહના આકાર જેવાં ઘણું સિંહાસનો છે. પદ્મના આકાર જેવાં ઘણાં
શ્રી રાજપક્ષીય સૂત્રઃ ૦૧