SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रनीयसूत्रे हे भदन्त ! तेषां खलु तृणानां च मणीनां च पूर्वापरदक्षिणोत्तराssगतैः - पूर्व- पश्चिम-दक्षिणोत्तरदिग्भ्यः - आगतैः वायुभिः मन्दं मन्दं शनै शनैः एजितानां - सामान्यतः, कम्पितानां व्येजितानां विशेषतः कम्पितानाम्, कम्पितानां - पुनः पुनः कम्पमानानाम्, चालितानाम् - इतस्ततञ्चलित्तीकृतानाम् स्पन्दितानाम्-ईषच्चालितानाम् घट्टितानां परस्परं संघर्ष प्राप्तानाम्, क्षोभितानां स्वस्थानाच्चलितानाम्, उदीरितानाम् - अतिप्रेरितानाम् कीदृशः - कथम्भूतः शब्दः प्रज्ञप्तः ? हे भदन्त । किं वक्ष्यमाणस्वरूपः शद्धो भवति ? स यथानामकः- शिविकायाः 'पालकी ' इति भाषाप्रसिद्धस्य यानविशेषस्य वा अथवा स्यन्दमानिकायाः 'पुरुषप्रमाणावकाशसम्पन्न शिबिका विशेषस्य, वा-अथवा रथस्य - प्रसिद्धस्य ये शब्दा इत्यग्रिमेण सम्बन्धः । कीदृशका वर्णन किया गया है, इस तरह यह सब विषय १५ वें सूत्रसे लेकर १९ वें सूत्रतक अभिहित हुआ है। अब गौतमस्वामी प्रभुसे ऐसा पूछते हैंहे भदन्त ! पूर्व, पश्चिम, उत्तर और दक्षिणसे जब वायु आकर इन तृणमणियोंको सामान्यरूपसे कंपित करता है, या विशेषरूपसे कंपित करता है, इन्हें इधर उधर चंचल करता है, या थोडेरूपमें इन्हें चञ्चल करता है, या परस्पर में इन्हें संघर्षयुक्त करता है, या अपने स्थान से इन्हें चलायमान करता है, अतिशय में इन्हें प्रेरित करता है तब इनका शब्द कैसा होता है ? तो इसके उत्तर में प्रभु कहते हैं- हे गौतम! उस समय में इनका शब्द पालकी के या स्यन्दमानिका - पुरुषप्रमाण अवकाशसे संपन्न यानविशेषके, अथवा रथके जो शब्द होते हैं अर्थात् इनसे जो शब्द निकलते हैं वैसा होता है अब ४१२ G - " સૂત્રેામાં વ્યવસ્થિત ક્રમથી વર્ણન કરવામાં આવ્યું છે. એ પ્રમાણે આ બધાનું સ્પષ્ટીકરણ ૧૫ સૂત્રથી માંડીને ૧૯ માં સૂત્ર સુધી કરવામાં આવ્યું છે હવે ગૌતમ સ્વામી પ્રભુને એવી રીતે પ્રશ્ન કરે છે કે હે ભદંત ! પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશાઓ તરફથી વહેતા પવન એ તૃણણ આને સામાન્ય રૂપમાં કષિત કરે છે કે વિશેષ રૂપમાં ક‘પિત કરે છે એમને આમ તેમ ચાંચલ કરે છે ધીમે ધીમે ચંચલ કરે છે, કે એમને પરસ્પર સંધયુક્ત કરે છે કે પેાતાના સ્થાન પરથી એમને વિચલિત કરે છે કે અતિશય રૂપમાં એમને પ્રેરિત કરે છે ? જયારે આવું થાય છે ત્યારે એમાં કઈ જાતના ધ્વનિ ઉત્પન્ન થાયછે ? પ્રભુ આ પ્રશ્નમાં ઉત્તરમાં કહે છે કે હે ગૌતમ ! તે સમયે એમાંથી નીકળતા ધ્વનિ પાલખીનાં કે સ્યન્દમાનિકા-પુરુષ પ્રમાણ અવકાશથી સપન્ન યાન (વાહન) વિશેષતા, કે રથના જે જાતના ધ્વનિ હાય છે એટલે કે એમાંથી જે જાતના નિ ઉદ્દભુત થાય છે—તેવા ધ્વનિ એમાંથી નીકળે છે. હવે એના પછી જે પદો આવેલાં શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy