SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रश्नीयसूत्रे हितेभ्यः लोकप्रद्योतकरेभ्यः अभयदयेभ्यः मार्गदयेभ्यः शरणदयेभ्यः जीवदयेभ्यः बोधिदयेभ्यः धर्मदयेभ्यः धर्मदेशकेभ्यः धर्मनायकेभ्यः धर्मसारथिभ्यः रागादिरूप शत्रुओं पर विजय पानेवाले अरिहंतो को नमस्कार हो, दश प्रकार के भगों से युक्त भगवान् को नमस्कार हो, अपने २ शासन की अपेक्षा सर्व प्रथम इस कर्मभूमि में श्रुतचारित्ररुप धर्म की प्ररूपणा करने वाले आदिकरों को नमस्कार हों विना किसी के उपदेश विना प्रवुद्धहुए ऐसे स्वयं संबुद्धों को नमस्कार हो ज्ञानादिक अनन्तगुणों के धनी होने के कारण पुरुषों में जो उत्तम हैं, उन पुरुषोत्तमों को नमस्कार हो, रागद्वेष आदि शत्रुओं के पराजय करने में अद्भूतशक्ति वाले पुरुषसिंहोको नमस्कार हो, पुरुषों में पुण्डरीक जैसों के लिये नमस्कार हो, पुरुषों में उत्तमगंधहस्ती के समान जो होते हैं वे पुरुषवरगंधहस्ती कहे जाते हैं, उनके लिये नमस्कार हो. चौतीस अतिशयों एवं पैंतीस वाणी के गुणों से युक्त होने से प्रभु लोकोत्तम कहलाते है ऐसे उन लोकोत्तम के लिये नमस्कार हो, भव्यजीवोंके योग-क्षेमकारी होनेसे लोकनाथ प्रभुको नमस्कार हो एकेन्द्रिय प्राणियों से लेकर पंचेन्द्रियपर्यन्त समस्तजीवों से व्याप्त इस लोकके लिये रक्षाके उपायभूत मार्ग के प्रदर्शक होनेसे लोकहित स्वरूप प्रभुको नमस्कार हो, लोकके प्रदीपस्वरूपों को नमस्कार हो, (लोगपज्जोयगराणं, अभयदयाणं, चक्खु સ્કાર છે, દશ પ્રકારના ભાગેથી યુક્ત ભગવાનને નમસ્કાર છે, પિતપોતાના શાસનની અપેક્ષાએ સૌ પ્રથમ આ કર્મભૂમિમાં મૃતચારિત્રરૂપ ધર્મની પ્રરૂપણ કરનારા આદિકરોને નમસ્કાર છે ચાર પ્રકારના સંઘરૂપ તીર્થની સ્થાપના કરનારા તીર્થકરોને નમસ્કાર છે, કેઈના ઉપદેશ વગર જ સ્વયં પ્રબુદ્ધ થયેલા એવા સ્વયં સંબુદ્ધોને નમસ્કાર છે, જ્ઞાન વગેરે અનંતગુણેના ભંડાર હોવા બદલ પુરૂષોમાં જે ઉત્તમફળમાં પ્રતિ ષ્ઠિત છે તે પુરુષોત્તમને નમસ્કાર છે, રાગદ્વેષ વગેરે શત્રુઓને પરાજિત કરવાની અદ્ભુત શક્તિ ધરાવનારા પુરુષસિંહને નમસ્કાર છે. પુરુષમાં વરપુડરીક જેવા પ્રભુને માટે નમસ્કાર છે, હાથીઓમાં જેમ ગંધહસ્તી સૌથી શ્રેષ્ઠ હોય છે તેમજ પુરુષમાં જે ગંધહસ્તિ જેવા છે તેઓ પુરુષવર ગંધહસ્તી કહેવાય છે, તેમના માટે મારા નમસ્કાર છે.૩૪ અતિશયો અને ૩૫ વાણીના ગુણેથી વિશિષ્ટ હેવા બદલ પ્રભુ લોકોત્તમ કહેવાય છે, એવાતે લોકતમના માટે મારા નમસ્કાર છે, ભવ્ય જીના યોગ-ક્ષેમકારી હોવા બદલ–તે લોકનાથ પ્રભુને નમસ્કાર છે, એકેન્દ્રિય પ્રણીઓથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા જીવોથી વ્યાસ, આ લોકના રક્ષણ માટેના ઉપાયોને બતાવનારા હોવાથી લોકહિત સ્વરૂપ-પ્રભુને નમસ્કાર छे, बोन। प्रही५ २१३पान नमा२ छ. ( लोगपज्जोयगराण, अभयदयाणं શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy