SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ३६३ सुबोधिनी टीका. सू. ५७ सूर्याभविमानवर्णनम् तास्तथा। तथा - नन्दिघोषाः – अनन्तरोक्तनन्दिवद् - घोषो उच्चैःशब्दो यासां तास्तथा। तथा-मञ्जुस्वराः-प्रियशब्दाः तथा-मञ्जुघोषाः-प्रियोचैः शब्दाः, तथा-सुस्वराः-श्रवणतटरमणीयस्वरयुक्ताः, तथा- सुस्वरघोषाः-शोभनस्वरयुक्तनादसम्पन्नाः एतादृश्यो घण्टाः उदारेण-महता मनोज्ञेन-शोभनेन मनोहरेण मनःप्रसादकेन कर्णमनोनिवृतिकरेण-श्रवणमनः प्रमोदजनकेन शब्देन-तान्-द्वारासन्नान् सर्वतः-सर्वदिक्षु समन्ततः - सर्वविदिक्षु आपूरयमाणा आपूरयमाणाःपुनः पुनः-पूरयन्त्यः-व्याप्नुवत्यः यावत्-यावत्पदेन-'श्रियाऽतीवातीवोपशोभमाना उपशोभमानाः' इत्येतसङ्ग्रहो बोध्यः, एतादृश्यो घण्टाःतिष्ठन्ति= सन्ति । सू० ५७ ॥ ___ मूलम्-तेसिं णं दाराणं उभओ पासे दुहओ निसीहियाए सोलस सोलस वणमालापरिवाडीओ पण्णताओताओ को गुंजित कर देता हैं उसी प्रकारसे इन घंटाओंका स्वर भी आकाश एवं पृथिवीको गुंजा देता है. अतः इन घंटाओंके शब्द बहुत जोरके निकलते हैं, जोरके निकलने पर भी वे विभीषिका (भय) जनक नहीं होते हैं किन्तु बडे प्रिय लगते हैं. इनको सुनकर श्रोताजनोंको बडा अपूर्व आनन्द आता है. यही बात सुस्वर घोष शब्दों द्वारा प्रकटकी गई है। इन पूर्वोक्त विशेषणोंवाली वे घंटाए अपने उदार - विपुल, मनोज्ञ – शोभन, मनोहर-मनः प्रसादक, एवं कर्णमनो निवृत्ति कारक ऐसे शब्दसे द्वारासन्न प्रदेशोंको सब दिशाओं एवं विदिशाओंमें व्याप्त करती हुई यावत् अपनी सुन्दरतासे अधिक सुहावनी लगती हैं ॥ सू० ५७ ॥ તેઓમાંથી નીકળે છે અને આકાશ તેમજ પૃથિવીને શબ્દથી ગુજિત કરી મૂકે છે તે પ્રમાણે જ આ ઘંટાઓને વનિ પણ આકાશ અને પૃથિવીને ગુજિત કરી મૂકતો હતે. એથી આ ઘંટાઓને ઇવનિ બહુજ મોટેથી નીકળતા હતા અને છતાંએ તે વિભીષિકા જનક એટલે કે ભય ઉત્પન્ન કરનાર નહીં હતું. પણ તે બહુજ પ્રિય લાગતો હતો તેને સાંભળીને શ્રોતાઓને બહુ જ અપૂર્વ આનંદ થત હતો. એ જ વાત સુસ્વર તેમજ સુસ્વરષ શબ્દો વડે પ્રકટ કરવામાં આવેલી છે આ પૂર્વોક્ત વિશેષણવાળી તે ઘટાએ પોતાના ઉદાર-વિપુલ, મનોજ્ઞ–શોભન, મનેહર-મનઃપ્રસાદક, અને કર્ણ મને નિવૃતિ કારક (કાનોને અતીવ સુખદ અનુભૂતિ કરાવનારા) ધ્વનિથી દરવાજાની આસપાસના પ્રદેશોને સર્વ દિશાઓ તેમજ વિદિશાઓમાં વ્યાપ્ત કરતા યાવતું સૌંદર્યથી વધારે રુચિકર લાગતો હતે. સૂ. ૫ણા શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy