________________
राजप्रश्नीयसूत्रे दवसेयम् । तदर्थ जिज्ञासुमिरौपपातिकसूत्रस्य मत्कृता पीयूषवर्षिणी टीकाऽवलोकनीयेति । प्रतिरूपम् रूप्यते-' एतदिद'-मिति निश्चीयतेऽनेनेति रूपमाकार:-प्रति-अभिमतम् असाधारणं रूपं यस्य तत्तथा । अशोकवरपादपः, पृथिवीशिलापट्टकः, अनयोर्वक्तव्यता-वर्णनरूपा औपपातिकगमेन-औपपातिकपाठेन ज्ञेया-बोद्धव्या । अनयोः सविस्तरं वर्णनमौपपातिकसूत्रेऽवलोकनीयमिति भावः । तदर्थं जिशासुभिर्मत्कृता पीयूषवर्षिणी टीकाऽवलोकनीयेति । तस्यां आमलकल्पायां नगाँ-श्वेतः-श्वेतनामा राजाऽऽसीत् । स कीदृशः ? इति राजवर्णन कूणिकराजवद्विज्ञेयम् । अस्य धारिणी देवी । अस्या वर्णनमपि कोणिकराजस्य धारिणीदेवीवद्विज्ञेयम् । स्वामी श्रीमहावीरस्तत्रामलकल्पायां नगयाँ समवसृतः - समागतः। परिषत् - नागरिकजनसमूहरूपा निर्गता भगवद्वन्दनाथै नगरानिःसृता । राजा - श्वेतो राजा पर्युचाहिये-यदि इसे देखनेकी इच्छा हो तो इसके लिये औपपातिक सूत्र की पीयूषवर्षिणी टीका देखनी चाहिये यह वन भी असाधारण स्वरूप वाला था अशोकवरपादप और पृथिवीशिलापट्टक इनका मी वर्णन औपपातिक सूत्र में किया गया है-अतः वहीं से यह देखलेना चाहिये. इस आमलकल्पानगरी में श्वेत नामका राजा था इस राजा का वर्णन भी कूणिक राजा के वर्णन की तरह से ही जानना चाहिये इस श्वेत राजा की पट्टरानी का नाम धारिणी था इसका वर्णन भी कोणिकराज की धारिणीदेवी के जैसा ही जानना चाहिये उस आमलकल्पा नगरी में श्री महावीरस्वामी पधारे नागरिक समूहरूप परिषदा भगवान को वन्दन करने के लिये नगर से निकली राजा भी निकला और भगवान् की पर्युपासना करने लगा यह सब वर्णनકરવામાં આવ્યું છે તેવું જ વર્ણન આનું પણ જાણી લેવું જોઈએ. જે આ વિષે વિશેષ જાણવાની ઈચ્છા હોય તે તેણે ઔપપાતિક સૂત્રની પીયૂષવષિણી ટીકા વાંચવી જોઈએ. આ વન પણ અસાધારણ રૂપથી સમૃદ્ધ હતું. અશોક વરપાપ અને પૃથિવી શિલાપટ્ટક–એમનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં કરવામાં આવ્યું છે. એથી જિજ્ઞાસુએએ ત્યાંથી જાણી લેવું જોઈએ. તે આમલકલ્પા નગરીમાં તનામે રાજા હતો. આ રાજાનું વર્ણન પણ કૃણિક રાજાના વર્ણનની જેમ જ જાણી લેવું જોઈએ. તે તિરાજાની પટરાણીનું નામ ધારિણી હતું. તેનું વર્ણન પણ કૂણિક રાજાની ધારિણું દેવીના જેવું જ જાણી લેવું જોઈએ. તે આમલકલ્પા નગરીમાં શ્રી મહાવીર સ્વામી પધાર્યા–નાગરિકની પરિષદ્ ભગવાનને વદન કરવા માટે નગરની બહાર નીકળી, રાજા પણ નીકળ્યા અને ભગવાનની પર્યું પાસના કરવા લાગ્યા. આ બધું
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧