SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. सू. ३१ सूर्याभस्य भवसिध्यादिप्रश्नोत्तरश्च २३७ परीतसंसारिकोऽपि कश्चित्सुलभवोधिको भवति, कश्चिच्च दुर्लभबोधिको भवति, तत्राहं कोऽस्मीति पृच्छति सुलभबोधिक:-सुलभा बोधिर्यस्य स तथा-जन्मातरे सुलभ जैनधर्मप्राप्तिकः एवं दुर्लभबोधिकः-जन्मान्तरे दुर्लभजैनधर्मप्राप्तिकः । तत्र सुलभवोधिकोऽपि कश्चित् बोधिं लब्ध्वाऽपि तां विराधयति कश्चिच्च पालयति तत्राहं विराधक आराधको वा ? इति पृच्छति-आराधकः-आराध यति-सम्यक् पालयतीत्याराधकः - बोधिपालकः, विराधकः - बोध्यपालक:तत्राऽऽराधकोऽपि कश्चित् तद्भवमोक्षगामी न भवति कश्चिच्च तथा भवति तत्र कोऽहमिति पृच्छति-चरमः अनन्तरभावि भवकः, अचरमः-तद्विपरीतः, एवं भवोधिवाला होता है और कोई दुर्लभबोधिवाला होता है, अतः इन में से मैं कौन हूं सुलभबोधिक हूं, या दुर्लभबोधिक हूं जन्मान्तर में जिसे जैनधर्म की प्राप्तिरूप बोधि सुलभ होती है वह सुलभबोधिक और जन्मान्तर में जैनधर्म की प्राप्ति जिसे दुर्लभ होती है वह दुर्लभवोधिक है । सुलभबोधिक भी कोई जीव बोधि को प्राप्त करके भी उसकी विराधना कर देता है, और कोई उसकी परिपालना करता है तो इनमें से मैं कौन हूं क्या उस बोधि का आराधक हूं या विराधक हूं ? बोधि को जो अच्छी तरह से पालता है ऐसा हूं आराधक-बोधिपालक हूं ? या विराधक बोधि का अपालक हूं ? आराधक भी कोई जीव तद्भव मोक्षगामी होता हैं, और कोई तद्भव मोक्षगामी नहीं भी होता है, अतः इनमें से मैं कौन हूं १ क्या चरम अनन्तर भाविभवक हूं या इस से विपरीत हूं ? इस प्रकार से प्रश्न करने वाले सूर्याभ देव से प्रभु કર્યો છે કે હું પરિમિત સંસારવાળે છું કે અપરિમિત-અનંત સંસારવાળો છું. પરીત સંસારિક પણ કેટલાક જીવ સુલભ બધિવાળા હોય છે અને કેટલાક દુર્લભધિક હોય છે એથી એ બેમાં હું કેવા પ્રકારને શું ? અર્થાત્ સુલભબેધી છું કે દુર્લભધિક છું ? જન્માક્તરમાં જેને જૈન ધર્મની પ્રાપ્તિરૂપ બધિસુલભ હોય છે તે સુલભધિક અને જમાતરમાં જૈનધર્મની પ્રાપ્તિ જેને દુર્લભ હોય છે તે દુર્લભધિક છે. સુલભધિક પણ કેટલાક જીવ બધિને મેળવીને પણ તેની વિરાધના કરે છે અને કેટલાક તેની પરિપાલન કરે છે. તે આમાં હું કોણ છું? શું તે બોધિને આરાધક છું કે વિરાધક છું ? બાધિને જે સારી રીતે પાળે છે એ હું બધિ પાલનાર છું? કે વિરાધક છું એટલે કે આરાધક છું કે વિરાધક આરાધક પણ કેટલાક જીવ તદ્દભવ મોક્ષગામી હોય છે. અને કેટલાક તદ્દભવ મોક્ષગામી પણ હોતા નથી. એથી આ સર્વેમાં હું કોણ છું? શું હું ચરમ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy