________________
सुबोधिनी टीका. सू. २२ भगवद्वन्दनार्थ सूर्याभस्य गमनव्यवस्था १८९ विशेषः, दकरजः-जलकणः, अमृतमथितफेनपुन:-अमृतं-प्रसिद्धं तदेव मथितमिति अमृतमथितं-मथितामृतं मथितक्षीरोदधिजलं, तस्य फेनपुञ्जः-फेनसमूहश्च, एतैः संनिकाश-समप्रभम् , पुनस्तत् कीदृशम् ? सर्वरत्नमयं-सर्वात्मना रत्नमय, तथा-अच्छम्-आकाशस्फटिकवदतिनिर्मलम् , तथा-श्लक्ष्णं-चिक्कणपुद्गलस्कन्धनिर्मितम् , तथा-प्रासादीयं, दर्शनीयम् , अभिरूपं, प्रतिरूपम् , एते व्याख्यातपूर्वाः । तस्य - प्रागुक्तस्य खलु सिंहासनस्य उपरि - ऊर्ध्वभागे विजयदृष्यस्य च बहुमध्यदेशभागे - अत्यन्तमध्यदेशभागे अत्र-अस्मिन् महत् -बृहद् एकम् वज्रमय-वज्ररत्नमयम् अङ्कुश विकरोति, तस्मिन् च खलु वज्रमयेऽडुशे कुम्भिकं-कुम्भपरिमाणकं, मुक्तादाम-मुक्ताफलमालाम् , विकरोति । तत् खलु कुम्भिकं मुक्तादामं अन्यैः अपरैः चतुर्भिः-वतुः संख्यः, अर्द्धकुम्भिकैः पुष्पविशेष, दकरज-जलकण, एवं अमृतमथितफेनपुंज-मथित क्षीरोदधि के जल के फेनपुंजके जैसा प्रभावाला था सर्वात्मना रत्नमय ( रत्नोंसे बना हुआ) था, आकाश एवं स्फटिकमणिके जैसा स्वच्छ था. ( अतिनिर्मल था,) चिक्कणपुद्गलस्कन्धसे निर्मित था, प्रासादीय था दर्शनीय था, अभिरूप था, प्रतिरूप था, प्रसादीयादी पदोंकी व्याख्या पहीले की जा चुकी है । इस सिंहासनके उर्वभागमें जो यह वितानवस्त्र विकुर्वित किया गया था-सो उस वितानवस्त्रके बहुमध्य देशभागमें उस आभियोगिक देवने एक विशाल वज्रमय अंकुश की विकुर्वणाकी. फिर वज्रमय अंकुशके ऊपर उस देवने कुंभपरिमाणवाली मुक्ताफलकी मालाकी विकुर्वणाकी यह कुंभिक मुक्तादामकुंभपरिमाणवाला मुक्तादाम-अन्य और दूसरी चार अर्द्धकुंभिका-अर्द्धभाग રત્ન વિશેષ, કુંદ-પુષ્પ વિશેષ (મોગર) દકરજ જળકણ, અને અમૃત મથિત ફીણના પુંજ, મથાયેલા ક્ષીર સમુદ્રના પાણીના ફીણ સમૂહ જેવી પ્રભા વાળું હતું. સર્વાત્મના રત્નમય એટલે કે સંપૂર્ણતઃ તે ર વડે બનાવવામાં આવેલું હતું, આકાશ અને સ્ફટિકમણિની જેમ સ્વરછ હતું, અતીવ નિર્મળ હતું, ચિકણા (લીસા) પુદ્ગલ સ્કીધો વડે તે બનાવવામાં આવેલું હતું, પ્રાસાદીય હતું દર્શનીય હતું, અભિરૂપ હતું, અને પ્રતિરૂપ હતું પ્રાસાદી વગેરે પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. આ સિંહાસનની ઉપરના ભાગમાં જે આ વિતાન વસ્ત્ર (ચંદરવા) ની વિકવણા કરવામાં આવી હતી તે તે જ વિતાન વસ્ત્ર (ચંદરવા) ના બહમધ્ય દેશ ભાગમાં તે આભિગિક દેવે એક વિશાળ વામય અંકુશની વિકુવણ કરી. પછી તે વામય અંકુશની ઉપર તે દેવે કુંભ પરિમાણુ વાળી મુક્તા ફળની માળાની વિકુણા કરી. આ કુંભિક મુક્તાદામ એટલે કે પરિમાણ વાળી
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧