SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ १८२ राजप्रश्नीयसूत्रे उपवेशनसमये सुष्ठु-विस्तारितं रजस्त्राण-रजोऽवरोधकं वस्त्रं यस्योपरि तत्तादृशम् , तथा-उपचितक्षौमदुकूलपट्टप्रतिच्छादनम्-उपचितः-परिकर्मितः-सुसज्जितः क्षोम -दुकूलपट्टः क्षौम-क्षुमा-अतसी तेन निवृत्तं दुकूल-वस्त्रं तद्रपो यः पट्टयुगलापेक्षया तप्रतिच्छादनं रजस्त्राणस्योपरि द्वितीयमाच्छादनं यस्य तादृशम् , पुनः-रक्तांशुकसंवृतं-रक्तांशुकेन-मशकगृहाभिधानेन ‘मच्छरदानी' इति भाषाप्रसिद्धेन संवृतम्-आच्छादितम् , अतएव सुरम्यम् अतिरमणीयम् , तथा-आजिनक -रूत-बूर-नवनीततूलस्पर्शम्-आजिनक-चर्ममयं वस्त्रं, रूतं बरो-वनस्पतिविशेषः, तूलम्-अर्कशाल्मल्यादितूलम् एतेषां स्पर्श इव स्पर्शो यस्य तादृशम् , तथा प्रासादीयं, दर्शनीयम् , अभिरूपं प्रतिरूपम् , इत्येषां व्याख्या पूर्व गता। एतादृशं सिंहासनं वर्तत इति पर्यवसितोऽर्थः ॥ सू० २१ ॥ ____ मूलम् तस्स णं सीहासणस्स उवरि एत्थ णं महं एगं विजयदूसं विउठवइ, संखंककुंददकरयअमयमहियफेणपुंजसंनि विछाया हुआ था. जो इस मसूरकके आच्छादन - चादरकी धूलि आदि द्वारा मलिन होनेसे रक्षा करता था. इस रजस्त्राण वस्त्र के ऊपर दूसरा और भी एक वस्त्र बिछाया हुआ था. जो अलसीका बना हुआ था इस सिंहासन पर मच्छरदानी ढकी थी. इससे भी यह बडा सुहावना प्रतीत होता था, तथा-आजिनक-चर्ममय वस्त्रका, रूत - कपासका, बूर-वनस्पति विशेषका, एवं तुल-अर्क, शाल्मली आदिके रुओंका जैसा स्पर्श होता हैं वैसा ही इस सिंहासन प्रासादीय, दर्शनीय, अभिरूप था इन प्रासादीयादि पदोंकी व्याख्या पहिलेकी जा चुकी है ॥ सू० २१ ॥ એથી તે અભિરામ-સુંદર-હતું. તેમજ બેસવાના સમયે તેની ઉપર એક બીજું રોવરેધક વસ્ત્ર પાથરવામાં આવતું હતું. જે તે મસૂરકના આરછાદન–ચાદરની ધૂળ વગેરે વડે મલિન થવાથી રક્ષતું હતું. તે રજસાણ વસ્ત્રની ઉપર એક બીજું પણ વસ્ત્ર પાથરેલું હતું જે શણનું બનેલું હતું. આ સિંહાસન ઉપર મચ્છરદાની ઢાંકેલી હતી. એથી પણ તે અતીવ સોહામણું લાગતું હતું તેમજ આજિનકચામડાના વસ્ત્રોને, રત-રૂને, બૂર-વનસ્પતિ વિશેષને તેમજ તૂલ-આકડાને, શામલી વગેરેના રૂને જેવો સ્પર્શ હોય છે તે જ સ્પર્શ તે સિંહાસનને પણ હતું. તેમજ તે સિંહાસન, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો. આ પ્રાસાદીય વગેરે પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. જે સૂ૦ ૨૩ છે શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy