SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. सू. १० भगवद्वन्दनार्थ सूर्याभस्य गमनव्यवस्था १०३ प्रश्नान्-संशयापनोदार्थ जीवाजीवादिस्वरूपप्रच्छनविषयान्, कारणानि-जीवस्य ज्ञानादित्रयं कथमुत्पद्यते' इत्यादिरूपाणि, यद्वा-चतुर्गतिलक्षणसंसारभ्रमणं कथं भवति?' इत्यादिरूपाणि, व्याकरणानि-पृष्टस्य जीवादि स्वरूपस्य उत्तरतया प्रश्नान्तरकरणरूपाणि, प्रक्ष्याम इति बुद्धया, अप्येक के सूर्याभस्य देवस्य वचनम्-आज्ञाम् अनुवर्तमानाः-अनुसरन्तः, अप्येकके अन्योन्यं परस्परम् अनुवर्तमानाः-'मया गम्यन्ते त्वयापि गन्तव्यम्' इत्यादि वाक्यमनुसरन्तः, अप्येकके जिनभक्तिरागेण-तीर्थकरभक्त्यनुरागेण अप्येकके धर्मः-अस्माकमयं धर्म इति बुद्धया, अप्येकके जीतमेतत्-जीताख्यकल्पोऽयमस्माकमिति कृत्वा इतिबुद्धया सर्वद्धर्या-यावदकालपरिहीनम्-' सर्वद्धर्या' इत्यारभ्य अकालपरिहीनमेवेत्यन्तका स्वरूप माना है वह ठीक है, कारणों को लेकर ऐसा पूछेगे कि जीवको ज्ञानादित्रय कैसे उत्पन्न होते हैं ? इत्यादि अथवा-चतुर्गतिरूप संसारमें जीव का परिभ्रमण कैसे होता है ? इत्यादि. व्याकरणको लेकर पूछे गये जीवादिकके स्वरूपमें प्राप्त उत्तरमें और भी अन्य प्रश्न करके उसके स्वरूपका निर्धारण करेंगे' इस बुद्धिसे प्रेरित होकर सूर्याभदेवके पास आकर उपस्थित हो गये. तथा कितनेक देव उसके पास "सूर्याभदेवकी आज्ञा पालना चाहिये" इस अभिप्रायसे युक्त होकर उपस्थित हो गये. तथा कितनेक देव दूसरेका अनुसरण करके कि मैं जाता हूँ-तुम भी चलो" इस भावनाको लेकरके उसके पास उपस्थित हो गये. तथा कितनेक देव तीर्थकरकी भक्ति के अनुरागसे तथा कितनेक देव यह हमारा धर्म है इस बुद्धिसे, तथा कितनेक जीतनामका यह हमारा कल्प है इस अभिप्रायसे पूर्वोक्त "सर्वद्धि पाठ ઠીક છે. કારણોને સામે રાખીને આ જાતના પ્રશ્નો કરીશું કે જીવન શાના દિત્રય કેવી રીતે ઉત્પન્ન થાય છે ? વગેરે અથવા-ચતુર્ગતિરૂપ સંસારમાં જીવનું પરિભ્રમણ કેવી રીતે થાય ! વ્યાકરણને લઈને પૂછવામાં આવેલા જીવ વગેરેના સ્વરૂપમાં જે કંઈ જવાબ અપાશે તેને લઈને ફરી બીજા પ્રશ્નો કરીને તેના સ્વરૂપનું નિર્ધારણ કરીશું” આ બુદ્ધિથી પ્રેરાઈને સૂર્યાભદેવની પાસે આવીને તેઓ હાજર થયા તેમજ કેટલાક દેવો તેની પાસે “સૂર્યાભદેવની આજ્ઞા પાળવી જોઈએ. આ અભિપ્રાયથી યુક્ત થઈને હાજર થયા. તેમજ કેટલાક દે એક બીજાનું અનુસરણ કરીને “હું ત્યાં જઈ રહ્યો છું, તમે પણ ચાલે એવી રીતે બીજાને ઓથી પ્રેરાઈને તેમની પાસે હાજર થયા. તેમજ કેટલાક દે તીર્થકરની ભક્તિના અનુરાગથી તેમજ કેટલાક દે આ અમારો ધર્મ છે એ બુદ્ધિથી તેમજ કેટલાક જીત નામને અમારો કલ્પ છે. આ અભિપ્રાયથી, પૂર્વે વર્ણવેલી “સર્વદ્ધિ પાઠથી શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy