________________
पीयूषवर्षिणो-टोका शाखांपसंहारः
७३१
असंतीए' उपमायाः = सादृश्यस्य तत्र वने असत्त्वात् = असद्भावादिति । एवमत्र कथानकम् - कश्चिन्नरपतिर्दुष्टाऽश्वारूढः सन् पवनसेवनार्थं वनं जगाम तत्र चाश्वस्य दुर्जातिकत्वेन परिश्रान्तो asवादवतीर्णः । तत्रैकेन वनवासिना म्लेच्छेन भूपतिः सत्कृतः । ततौऽसौ नृपतिस्तं म्लेच्छं निजरा जवानीमानोय विशिष्टभोगभूतिभोजनं कृतवान् । एकदाऽसौ म्लेच्छः प्रावृषि प्राप्तायां मनोहरं मेघध्वनिं श्रुत्वा वनं गन्तुमुत्कण्ठितोऽभवत् । राज्ञा सम्मानपूर्वकं विसर्जितः सन्नसौ व य चएइ परिकहेउं ) उसका वर्णन वन में नहीं कर सकता है, क्योंकि ( उपमाए तर्हि असंतीए ) उपमा का वहां अभाव है ।
यहाँ इस प्रकारको एक कथा है ।
कोई एक राजा वायु सेवन लिये घोड़े पर सवार हुआ। वह घोड़ा महादुर्दान्त था । इसलिये चलते २ उसे यह भय लग रहा था कि कहीं यह मुझे पटक न दे, अतः उसे रोकते २ वह थक गया और किसी जंगल में जाकर वह उससे नीचे उतर पड़ा । इतने में एक भील ने उसे देखा और सहसा पास आकर उसने थके हुए राजा की सेवा-शुश्रूषा से थकावट दूर की। राजा बड़ा खुश हुआ, और उसे अपने साथ लेकर वह अपनी राजधानी को वापिस लौट आया। वहां राजा ने राजसी ठाटबाट के अनुसार उसे खूब आनन्द से रखा । खाने-पीने के लिये उसे ऐसे २ भोज्य पदार्थ दिये कि जो उसने अपने जोवन में कभी देखे तक भी नहीं थे । रहते २ जब कुछ समय व्यतीत हो गया तब वर्षाकाल के आने पर उसे अपने स्थान पर जाने की उत्कंठा जगी ।
જાણતા થકા પણ ( न य चएइ परिकहेउं ) तेनु वर्षान वनमां श्री शता नथी, प्रेम! ( उवमाए तहिं असंतीए ) उपमानेा त्यां अभाव छे.
અહી આ પ્રકારની એક વાર્તા છે.
કોઈ એક રાજા વાયુસેવન (ફવા) માટે ઘેાડા ઉપર સવાર થઇને મહેલમાંથી બહાર નીકળ્યા. જે ઘેાડા ઉપર તે સવાર થયા હતા તે મહા દુર્રાન્ત (મુશ્કેલીથી વશ થાય તેવા) હતા. તેથી ચાલતાં ચાલતાં તેને એ ભય લાગતા હતા કે કયાંક આ મને પાડી તેા નહિ દે ?, આથી તેને રોકતાં રોકતાં તે થાકી ગયા, અને કોઈ જંગલમાં જઇને તેના ઉપરથી તે નીચે ઉતર્યા એટલામાં એક ભીલે તેને જોયા અને તરત જ પાસે આવીને તેણે થાકેલા રાજાની સેવાશુશ્રૂષ કરી થાક ઉતાર્યા. રાજા અહુ ખુશી થયે અને તેને પેાતાની સાથે લઈ ને તે પેાતાની રાજધાનીએ પાછા આવ્યા. ત્યાં રાજાએ પેાતાના રાજસી ઠાઠમાઠપૂર્વક તેને ખૂબ આનંદથી રાખ્યા. ખાવા-પીવાને માટે તેને એવા એવા તા ભેાજ્ય પદાર્થ આપ્યા કે જે તેણે તેની જીઢગીમાં કદીએ જોયા પણ નહાતા. આમ રહેતાં રહેતાં કેટલેક સમય વીતી ગયે અને વરસાદને સમય આવ્યા ત્યારે તેને પેાતાનાં સ્થાન પર જવાની ઉત્કંઠા