________________
औपपातिकसूत्रे इस नगरी के बाहिर एक विशाल और बहुत गहरी खाई थी। नगरी का कोट वक्र धनुषकी अपेक्षा भी अधिक वक्र था, जिसमें प्रत्येक आत्मरक्षण के साधन थे । किले में बडे २ दरवाजे थे, दरवाजों में वज्र जैसे मजबूत किवाड थे, किवाडों में नुकीले कीले लगे हुए थे। कोट के ऊपर जो अट्टालिकाएँ थीं उनमें अनेक प्रकार के अस्त्र और शस्त्रों का संग्रह किया गया था। वह वहां सदा सुरक्षित रहता था । नगरीमें विस्तृत बाजार थे, बाजारों में बडी २ दुकानें थीं, दुकानों में क्रय विक्रय की बहुमूल्य प्रत्येक आवश्यकीय वस्तुएँ संगृहीत थीं । नगरी के राजमार्ग हर समय अपार जनकी भीड से, हाथियों से, पालकियों से, रथों से, और तामजाम आदि से संकुलित बने रहा करते थे । यहां के मकान धवल चूनासे पुते हुए रहने के कारण .बडे ही सुहावने मालूम होते थे, तात्पर्य यह है कि यह नगरी बहुत ही सुन्दर
और चित्त को लुभानेवाली थी। सब प्रकार से यहां जनताको आराम था । किसी भी त्रिलोकगत वस्तु का यहां अभाव नहीं था । अमरावती जैसी यह भली मालूम હોતી થી ,
આ નગરીની બહાર એક વિશાલ અને ઘણું ઉંડી ખાઈ હતી. નગરીને ફરતે વાંકુ ધનુષ કરતાં પણ વધારે વાંકે કેટ હતું. જેમાં દરેક આત્મરક્ષણનાં સાધન હતાં. કિલ્લામાં મોટા મોટા દરવાજા હતા. દરવાજામાં વજ જેવાં મજબૂત કમાડ હતાં. કમાડમાં આગળીઆ તથા ભેગળે લગાવેલાં હતાં. કેટના ઉપર જે અટારિઓ હતી તેમાં અનેક પ્રકારનાં અસ્ત્રો તથા શસ્ત્રો ને સંગ્રહ કરેલ હતું. તે ત્યાં સદા સુરક્ષિત રહેતે હતો. નગરીમાં વિસ્તૃત બજાર હતી. બજારમાં મોટી મોટી દુકાન હતી. દુકાનમાં ક્રય-વિજ્યની બહ-મૂલ્ય ( કિમતી ) પ્રત્યેક આવશ્યકીય વસ્તુઓ સંધરેલી હતી. નગરીના રાજમાર્ગ દરેક સમય અપાર માણસની ભીડથી, હાથીએથી, પાલખીએથી, રથી અને તામજામ આદિથી ભરચક રહ્યા કરતા હતા. અહીંનાં મકાન સફેદ ચુનાથી પિતાયેલાં રહેવાના કારણે ખૂબ જ રેશનકદાર લાગતાં હતાં. તાત્પર્ય એ કે આ નગરી બહુજ સુંદર અને ચિત્તને ખેંચવાવાળી હતી. દરેક પ્રકારથી અહીં લોકોને આરામ હતું. કેઈ પણ ત્રિલોકગત ( ત્રણ લોકમાં થતી ) વસ્તુને અહીં અભાવ નહે. અમરાવતી જેવી આ સરસ લાગતી હતી.