________________
॥ श्री वीतरागाय नम: ॥ 'जैनाचार्य'-'जैनधर्मदिवाकर'-पूज्य-श्री-घासीलालजीमहाराजविरचित-पीयूषवर्षिण्याख्यया व्याख्यया समलङ्कृतम्
औपपातिकसूत्रम्. (मङ्गलाचरणम्)
मालिनीछन्द । भविजनहितकारं ज्ञानवित्तैकसारं, कृतभवनिधिपारं नष्टकारिभारम् । अघहरणसमीरं दुःखदावाग्निनीरं, विमलगुणगभीरं नौमि वीरं सुधीरम् ॥१॥ औपपातिकसूत्रकी पीयूषवर्षिणी टीका का हिन्दी-भाषानुवाद ।
मङ्गलाचरणज्ञानावरण आदि चार घातिया कर्मों के सर्वथा विनाश से उद्भूत केवल ज्ञानरूपी अनंत अचिन्त्य अन्तरंगविभूतिविशिष्ट, भव्यजीवों के अबाध आत्मकल्याण का उज्वल मार्गप्रदर्शन करनेसे सदा हितकारक, स्वयं संसाररूपी अपार पारावार से पार होकर अन्य जीवोंको भी वहांसे पार करनेवाले, तृणादिक को उड़ानेवाली वायुकी तरह पापपुंज को उडानेके लिये अबाधगतिवाले, आधि, व्याधि एवं उपाधिजन्य अनेक दुःखोकी राशिरूपी प्रचण्ड अग्निकी ज्वालाको ध्वस्त करने के लिये निर्मल सलिल जैसे; ऐसे धीर वीर अन्तिम तीर्थकर श्रीवीरप्रभुको-जो क्षायिकगुणों से सदा ओतप्रोत बने हुए हैं-मैं भक्तिपूर्वक नमन करता हूं ॥ १ ॥ ઔપપાતિકસૂત્રની પીયુષવર્ષિણી ટીકાને ગુજરાતી-અનુવાદ
भगवाय२५જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિયા કર્મોના સર્વથા વિનાશથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનરૂપી અનંત અચિંત્ય અંતરંગવિભૂતિરૂપ, ભવ્યજીના અબાધ આત્મકલ્યાણના ઉજજવલ માર્ગપ્રદર્શન કરવાથી સદા હિતકારક, પોતે સંસારરૂપી અપાર સમુદ્ર પાર કરીને બીજા સ્થાને પણ તેમાંથી પાર કરવાવાળા, જેમ વાયુ તૃણને ઉડાડી નાખે તેમ પાપપુંજને ઉડાડવામાં અબાધ ગતિવાળી, આધિ વ્યાધિ તેમજ ઉપાધિજન્ય અનેક દુઃખની રાશિરૂપી પ્રચંડ અગ્નિની વાલાને શાંત કરવા નિર્મલ જળ જેવા, એવા ધીર વીર અંતિમ તીર્થંકર શ્રી વિરપ્રભુ કે જે નિર્મલ ક્ષાયિક ગુણથી સદા ઓતપ્રોત બનેલા છે તેમને ई मस्तिपूर्व ४ नमन ४३ छु. (१)