________________
पीयूष पर्षिणी-टीका सु. ५६ भगवतो धर्मदेशना रूप इति यावत् । कर्मबन्धहेतुरास्रवः, स च मिथ्यात्वादिः । 'अस्थि संवरे' अस्ति संवरः आस्रवनिरोधः, मंत्रियते निरुध्यते आस्रवत् आगच्छत् कर्म येन सः-संवर, एष च द्रव्यभावभेदाभ्यां द्विविधः, तत्र द्रव्यतस्तथाविधद्रव्येण (चिक्कणमृदादिना) सलिलोपरि तरण्यादावनवरतप्रविशन्नीराणां निरोधः, भावतः आत्मतरण्यां प्रविशत्कर्मजलानां समितिगुप्तिप्रभृतिभिनिरोधः । इह भाववरस्य ग्रहणम् । एतत्कथनं बन्धमोक्षयोर्निष्कारणत्वप्रतिआदिक अष्ट-प्रकार का कर्म आत्मा में प्रविष्ट होता है उसका नाम आस्रव है । (आसवे) इस पद की 'आश्रव' जब इस प्रकार की संस्कृत छाया रखी जायगी तब इसका अर्थ होगा जिसके द्वारा जीव कर्मों का आश्रय-समुपार्जन करे वह आश्रव है । जिस प्रकार तालाब में पानीका आना नालों द्वारा होता है उसी प्रकार इस जीव में जिसके द्वारा कर्मरूपी पानी आता रहता है वह आस्रव है । यह आस्रव ही नवीन कर्मों के बन्ध का कारण होता है। यह आस्रव तत्व मिथ्यात्वादिक के भेद से अनेक प्रकार का है; क्यों कि ये जो मिथ्यात्वादिक हैं वे कर्मों के आगमन के कारण हैं । (संवरे) संवर तत्त्व है । आस्रव का रुकना इसका नाम संवर है। द्रव्यसंवर और भावसंवर इस प्रकार से संवर के दो भेद हैं । द्रव्यकर्मों के आगमन को रोकने में आत्मा का जो परिणाम कारण होता है वह परिणाम भावसंवर है, एवं जो कर्मपुद्गलों का रुकना है वह द्रव्यांवर है । नौका में पानी के आगमन का रुकना इसे द्रव्यसंवर के स्थानापन्न, एवं जिस छिद्र से वह आता था उसका बंद कर કારણે જ્ઞાનાવરણીય આદિક આઠ પ્રકારનાં કર્મ આત્મામાં પ્રવિષ્ટ થાય છે तेनु नाम मासव छ. (आसवे) २॥ पहनी (आव) २॥ प्रा२नी ने संस्कृत છાયા રાખવામાં આવે તે એને અર્થ એમ થાય કે જેના દ્વારા જીવ, કર્મોને આશ્રય (સમુપાર્જન) કરે તે આશ્રવ છે. જેમ તળાવમાં પાણીનું આવવું નાળા દ્વારા થાય છે તેમ આ જીવમાં જેના દ્વારા કર્મરૂપી પાણી આવે છે તે આસવ છે. આ આસવ જ નવીન કર્મોના બંધનું કારણ થાય છે. એવું તે આસ્રવ તત્ત્વ મિથ્યાત્વ આદિકના ભેદથી અનેક પ્રકારનું છે; કેમકે આ જે मिथ्यात्व माहि छे ते ना मननु ४।२९ छ. (संवरे) सं.२ तप छ. આસવને રોકવું તેનું નામ સંવર છે. દ્રવ્યસંવર અને ભાવસંવર આ પ્રકારના સંવરના બે ભેદ છે. દ્રવ્યકર્મોના આગમનને રોકવામાં આત્માનું જે પરિણામ કારણ હોય છે તે પરિણામ ભાવસંવર છે. તેમજ જે કર્મ પુદ્ગલેને રેકે તે દ્રવ્યસંવર છે. વહાણમાં પાણીના આવવાને રેવું એ દ્રવ્યસંવરનું સ્થાનાપન તેમજ જે છિદ્રમાંથી તે આવતું હતું તેને બંધ કરી દેવું તે ભાવસંવરનું સ્થાનાપન સમજવું જોઈએ. સમિતિગુપ્તિ આદિ એ બધા