________________
पीयूषवर्षिणी-टीका. सू. ३० प्रायश्चित्तभदवर्णनम्. नगर्यां यस्मिन् गृहस्थकुले दोष उत्पनः, उत्पन्स्यते वा, तदीये कुले प्रवेष्टुं वारगीयः। तथा यत्र निर्गमप्रवेशयोरमेकमेवास्ति तत्र, तथा द्वयोमियोरपान्तराले यत्र द्वयादिगृहाणां संनिवेशस्तत्रापि गमनागमनं वारणीयम् । अयं क्षेत्रपाराञ्चिक इत्युच्यते ।
द्विविधेऽपि दुष्टपाराञ्चिके प्रथमभङ्गाधिकारः। शेषाणि पुनर्द्वितीयभङ्गादीनि शिष्यबुद्धिवैशद्यार्थ प्रदर्शितानि।
अथ प्रमत्तपाराञ्चिक उच्यते-स्यानर्द्धिनिद्रावान् प्रमत्तपाराञ्चिकः, तस्य सामान्यलोकबलाद् द्विगुणं त्रिगुणं चतुर्गुणं वा बलं भवति, तस्मादसौ गुरुणा एवं प्रज्ञापनीयःसौम्य ! लिङ्गं मुञ्च, चारित्रं तव नास्ति । यद्येवं गुरुणा सानुनयमुक्तः साधुवेषं मुञ्चति, ततः जिन ग्रामनगरादि स्थानों में विहार करती हैं वहाँ विहार नहीं करने दिया जाता है । द्वितीयभङ्ग के साधु को जिस नगरी में, जिस कुलमें उससे दोष हो गया और होने की संभावना है, वहां नहीं जाने दिया जाता है, और जहाँ निकलने तथा प्रवेश करने का द्वार एक ही है वहाँ, तथा दो गावों के बीच में जहाँ दो तीन धर वसे हुए हों वहाँ भी, इस सावु का गमनागमन रोक दिया जाता है। यही क्षेत्रपाराञ्चिक कहा जाता है।
__ प्रतिसेवनापाराञ्चिक के दुष्ट नामक प्रथम भेद के कषायदुष्ट और विषयदुष्ट ये दो भेद हुए। इन दोनों भेदों में प्रथम भङ्गका ही यहाँ अधिकार है , क्यों कि प्रथम भङ्ग में ही पाराञ्चिकाई प्रायश्चित्त दिया जाता है । द्वितीयभङ्ग आदि तो शिष्यों की बुद्धि विशद हो, इसलिये दिखलाये गये हैं।
__ अब प्रमत्तपाराश्चिक कहते हैं । स्त्यानर्द्धिनिद्रावान् साधु प्रमत्तपाराञ्चिक है। उसे सामान्य लोगों के बलसे द्विगुण, त्रिगुण वा चतुर्गुण बल होता है। ऐसे साधु को
દ્વિતીય ભંગના સાધુને, જે નગરીમાં જે કુળમાં તેનાથી દેષ થઈ ગયો હોય અને હેવાની સંભાવના હોય ત્યાં જવા દેવાતા નથી. અને જ્યાં નીકળવાનું તથા પ્રવેશ કરવાનું દ્વાર એક જ હોય ત્યાં, તથા બે ગામોની વચ્ચે
જ્યાં બે ત્રણ ઘર વસેલાં હોય ત્યાં પણ તે સાધુનું ગમનાગમન રોકવામાં આવે છે, આ જ ક્ષેત્રપારાંચિક કહેવાય છે.
પ્રતિસેવનાપારાંચિકના દુષ્ટ નામના પ્રથમ ભેદના કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ, એ બે પ્રકાર થયા. એ બન્ને પ્રકારમાં પ્રથમ ભંગને જ અહીં અધિકાર છે, કેમકે પ્રથમ ભંગમાં જ પારાંચિકાણું પ્રાયશ્ચિત્ત દેવાય છે. દ્વિતીય ભંગ આદિ તે શિષ્યની બુદ્ધિ વિશદ થાય તે માટે બતાવ્યા છે.
હવે પ્રમત્તપારાચિક કહે છે. ત્યાનદ્ધિ નિદ્રાવાન સાધુ પ્રમત્તપરાંચિક છે. તેનામાં સામાન્ય કેનાં બળ કરતાં બમણું ત્રણગણું અથવા ચારગણું બળ