________________
पीयूषवर्षिणी टीका. सू. ३० प्रायश्चित्तभेदवर्णनम्
२४५ द्भिर्न प्रतिलेख्यम्, न चायं भवतां प्रतिलेखथिष्यति । भक्तपानमस्मै न देयं, नाप्यस्माद्ग्राह्यम् , अनेन सार्धं नोपवेष्टव्यम्, न चाप्यनेन सहेकमण्डल्यां भोक्तव्यम्, अनेन सार्धं किमपि न कार्यमिति।" अयं नवदीक्षितं साधुं वन्दते, एनं न कोऽपि वन्दते, ग्रीष्मे चतुर्थषष्ठाष्टमानि, शिशिरे षष्ठाष्टमदशमानि, वर्षास्वष्टमदशमद्वादशानि जधन्यमध्यमोत्कृष्टानि, पारणके च निर्लेपः, एवंरूपं सुदुश्चरं तपश्चरति । अस्य गच्छेन सह वासः एक क्षेत्रे एकोपाश्रये एकस्मिन् पार्श्वे शेषसाधुपरिभोग्यप्रदेशे कल्पते, नत्वालपनादीनि शेषाणि । रोगादौ समुत्पन्ने सति रोगादिनिवृत्तिपर्यन्तं
इसके उपकरण की प्रतिलेखना तुम लोग मत करना, यह भी तुम लोगोंके उपकरण की प्रतिलेखना नहीं करेगा; न तुम लोग इसे भक्तपान दो, न इससे भक्तपान लो, न इसके साथ बैठो, न इसके साथ एक मण्डली में आहारादि करो, और न इसका सहकार लेकर कोई अन्य कार्य करो।" यह साधु नवदीक्षित साधु की वन्दना करता है, इसको वन्दना कोई भी नहीं करता। यह साधु ग्रीष्म ऋतु में जघन्य से उपवास, मध्यम से बेला, और उत्कृष्ट से तेला करता है; शिशिर ऋतु में-जधन्य से बेला, मध्यम से तेला और उत्कृष्ट से चौला करता है; एवं वर्षा ऋतु में जघन्य से तेला, मध्यम से चोला और उत्कृष्ट से पँचोला करता है; पारणा में विकृतिवर्जित आहार लेता है। अनवस्थाप्यप्रायश्चित्ती इस प्रकार का दुष्कर तप करता है। इस साधु को अन्य साधुओं के वसतियोग्य प्रदेश में रहना कल्पता है । यह गच्छ के साथ एकक्षेत्र में, एक उपाश्रय में, एक ही पार्श्व में रह सकता है, किन्तु इसको आलपन (बातचीत) आदि नहीं
ઉપકરણની પ્રતિલેખના તમારે ન કરવી તે પણ તમારાં ઉપકરણની પ્રતિલેખના નહિ કરે. ન તમારે તેને આહારપાણી દેવાં કે ન તેની પાસેથી આહારપાણી લેવાં. ન તેની સાથે બેસવું, ન તેની સાથે એકમંડલીમાં આહાર આદિ કરવાં અને ન તેને સહકાર લઈને કોઈ અન્ય કાર્ય કરવું.” આ સાધુ નવદીક્ષિત સાધુની વંદના કરે છે, તેની વંદના કોઈ પણ કરતું નથી. આ સાધુ ગ્રીષ્મઋતુમાં જઘન્યથી ઉપવાસ, માધ્યમથી બેલા, અને ઉત્કૃષ્ટથી તેલા કરે છે, શિશિરઋતુમાં જઘન્યથી બેલા, મધ્યમથી તેલા અને ઉત્કૃષ્ટથી ચૌલા કરે છે, તેમજ વર્ષાઋતુમાં જઘન્યથી તેલા, મધ્યમથી ચૌલા અને ઉત્કૃષ્ટથી પંચેલા કરે છે. પારણામાં વિકૃતિવજિત આહાર લે છે. અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્તી આ પ્રકારનું દુષ્કર તપ કરે છે. આ સાધુને અન્ય સાધુઓના વસતિગ્ય પ્રદેશમાં રહેવું કપે છે. તે ગ૭ની સાથે એક ક્ષેત્રમાં, એક ઉપાશ્રયમાં, એક જ પાર્ધમાં રહી શકે છે પરંતુ તેને આલપન (વાતચીત) આદિ કલ્પતું