________________
५९८
विपाकश्रुते इस प्रकार है-इसी अवसर्पिणी काल के चौथे आरे में इस जंबूरोप के भरत क्षेत्र में नन्दिपुर नामका एक नगर था, वहां के राजा का नाम मित्र था । उस राजा के रसोडे का काम करने वाला श्रीक नामका एक रसोइया था। यह महा अधार्मिक अधर्मानुग अधर्मिष्ठ अधर्मसेवी अधर्म से ही अपना जीवननिर्वाह करने वाला एवं यावत् दुष्प्रत्यानन्द-दूसरे को दुःख पहुंचाने में ही प्रसन्न होने वाला था। उस श्रीक रसोइये के अधिकार में बहुत से नौकर चाकर काम करते थे, इनमें कोई मात्स्यिक-मत्स्यघाती थे, कोई वागुरिक-मृगघाती थे, कोई शाकुनिक-पक्षियों का शिकार करने वाले थे । अपने काम का सबको इसकी ओर से वेतन भोजन, वस्त्र आदि दिया जाता था। ये सब लोग प्रतिदिन बहत संख्या में श्लक्ष्ण मत्स्य-श्लक्ष्ण जाति के मत्स्यों की यावत् पताकातिपताका जाति के मत्स्यों की, तथा बकराओं की, मेषों की, रोझों की, सूकरों को, मृगों की, भैंसों की, तीतरों की, चिडियों को, लावा पक्षियों को, कबूतरों की, कुक्कुटो-मुगों की और मयूरों की शिकार कर इन सब जानवरों को इस श्रीक रसोइये को लाकर दिया करते थे। फिर इसके यहां और भी तीतर से लेकर मयूर तक पक्षिगण पिंजरों में बंद किये हुए रहते थे। इसके यहां कितनेक ऐसे भी नौकर चाकर थे, जो वेतन और भोजन पर नोकरी છે. તે અવસર્પિણી કાલના ચોથા આરામાં આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં નન્દિપુર નામનું એક નગર હતું, ત્યાંના રાજાનું નામ મિત્ર હતું, તે રાજાના રસોડાનું કામ કરનાર શ્રીક નામનો એક રસેઈ હતું, તે મહા અધમ, અધર્માનુગ, અધર્મિષ્ઠ, અધર્મસેવી, અધર્મથી જ પિતાને જીવનનિર્વાહ કરવાવાળા અને બીજાને દુ:ખ પહચાડવામાં જ પ્રસન્ન થવાવાળો હતે, તે શ્રીક રસોઈયાના અધિકારમાં ઘણાજ-નોકર-ચાકર કામ કરતા હતા, તેમાં કેટલાક મત્સ્ય મારનાર હતા, કોઈ મૃગ મારનાર; કેઈ શકુનિકપક્ષીઓનો શિકાર કરવાવાળા હતા તે દરેક નોકરને પોતાના કામના પ્રમાણમાં તે રસે ઈયા તરફથી પગાર અને ભેજન પણ મળતું હતું. તે કરે હમેશાં ઘણું જ મેટી સંખ્યામાં સ્લણ મસ્ય–ફ્લક્ષણ જાતિના મત્સ્ય તથા પતાકાતિપતાકા જાતિના મત્સ્યોને, मरामा, धेटामा, राजी, सु४२॥ (सु), भृगो, पायो, तित्तिरी, Asi, aqL પક્ષીઓ, કબુતર, કુકડાં, મરઘાઓ, અને મેર આ તમામને શિકાર કરીને તે તમામ જાનવર લાવીને તે રસોઇયાને આપતા હતા, તે સિવાય તેને ત્યાં બીજા પણ તત્તરથી લઈને મેર સુધીનાં પક્ષીઓ પાંજરામાં બાંધેલા રહ્યા કરતાં હતાં, તે રઈસાયા પાસે બીજા એવા પણ નેકર ચાકર હતા જે પગાર અને ભેજન મળે તેમ કરી
શ્રી વિપાક સૂત્ર