SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० १, सुधर्मवर्णनम् . जितक्रोधमानमायालोभ :-क्रोधादिकषायविजयीत्यर्थः, जीविताऽऽशामरणभय विषमुक्तः, पुनस्तद्वर्णनमाह - 'चउद्दसपुब्बी' चतुर्दशपूर्वी = चतुर्दशपूर्वधारी 'चउनाणोवगए' चतुर्ज्ञानोपगतः= केवलवजितमत्यादिचतुर्ज्ञानवान् , 'पंचहिं अणगारसएहिं सद्धिं संपरिखुडे' पञ्चभिरनगारशतैः सार्धे संपरिसृतः 'पुव्वाणुपुचि' पूर्वानुपूा = तीर्थकरोक्तपरम्परया, 'चरमाणे' चरन-विहरन् 'जाव' यावत्ग्रामानुग्रामं द्रवन्नित्यर्थः, 'जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ, उवागछित्ता' यत्रैव पूर्णभद्रं चैत्यं तत्रैवोपागच्छति, उपागत्य 'अहापडिरूवं' यथाप्रतिरूपं साधुकल्प्यम् 'जाव' यावत्, यावच्छब्देन - अवग्रहम् आज्ञाम् अवगृह्य संयमेन तपसा चात्मान भावयन् - इत्यर्थस्य संग्रहः, 'विहरइ' विहरति । ___ 'परिसा निग्गया' परिषनिर्गता श्रीसुधर्मस्वामिनं वन्दितुं धर्मकथाउन वचनों से सदा हित होता था, कभी वे सावध वचन नहीं बोलते थे। वे यशस्वी थे-उनका यश सर्वत्र प्रसिद्ध था। वे मुनिराज क्रोध, मान, माया और लोभ के सर्वथा विजयी थे। उन्हें न जीवन से मोह था और न मरण से भय ही, जीवन और मरण के प्रति उनके हृदय में सदा समभाव था। न वे जीविताशंसी थे और न मरणाशंसी ही। ये ग्यारह अंग और चौदह पूर्व के धारी, तथा मतिज्ञान, श्रुतज्ञान अवधिज्ञान और मन पर्थयज्ञान, इन चार ज्ञानों से सुशोभित थे। उस उद्यान में पधार कर मुनिकल्प के अनुसार अवग्रहआज्ञा लेकर उतरे, और तप-संयम से अपनी आत्माको भावित करते हुए विचरने लगे। વચન બોલતા નહિ. તે યશસ્વી હતા–તેમનું યશ સર્વત્ર પ્રસિદ્ધ હતું. તે મુનિરાજે કધ, માન, માયા અને તેલને સર્વથા જીતી લીધા હતા. તેમને જીવન ઉપર મેહ કે મરણ પ્રતિ ભય ન હતું. જીવન અને મરણ પ્રતિ તેમના હૃદયમાં હમેશાં સમભાવ હતા. તે જીવિતાસંસી ન હતા અને મરણશંસી પણ ન હતા. તે અગિયાર અંગ અને ચૌદ પૂનાં જ્ઞાન ધરાવનાર, તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મન:પર્યયજ્ઞાન, એ ચાર જ્ઞાનેથી સુશોભિત હતા. તે ઉદ્યાનમાં પધારીને મુનિકલ્પ અનુસાર અવગ્રહ-આજ્ઞા લઈને ઉતર્યા, અને તપસંયમથી પોતાના આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા. (परिसा निग्गया) पानगीना निवासी बनाने 'सुधर्मा पाभी मा ઉદ્યાનમાં પધાયા છે તેવા ખબર મળ્યા કે એટલામાં પરિષદ (માણસને સમુદાય) શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy