________________
विपाकचन्द्रिका टीका, श्रु. १, अ० ६, नन्दिषेणवर्णनम् ५११ अंग और उपाङ्गो को तलवारों से छंगवाता, करोतों से वहराता, उस्तराओं से छिलवाता और तीक्ष्ण अग्र भागवाले शस्त्रों से छिदवाता, पश्चात् उन पर खारा तैल छिडकवाता और उसी खारे तेल से मर्दन करवाता, किन्हीर के मस्तक में, गर्दन में, कुहनियो में और घुटनों में वह लोहे के कीले और बांस की तीक्ष्ण मोटी२ शलाकाएँ ठुकवाता । साथ में तीक्ष्ण कांटो को भी उनके शरीर में घुसवा कर उन्हें अधविच से ही तुडवा देता । किन्ही२ की हाथ अंगुलियों में पैर की अंगुलियों में सूइयों को, तप्त लोहे के डांम लगाने वाले कोलो को मुद्गरों से ठोक २ कर गडवा देता, गडवाकर फिर वह उन्हें भूमि पर घसीटवाता । कितनो का वह गुप्ती आदि शस्त्रों से छुरी कुठार और नहरणियों से शरीर छिन्नभिन्न करा देता, छिन्नभिन्न कराकर फिर वह हरे२ दर्शों और कुशों से उन्हें वेष्टित करवाता, वेष्टित होने पर उन्हें धूप में खडा कर देता, जब वे दर्भ और कुश अच्छी तरह सूख जाते तब वह उनको उनके शरीर से चडचड शब्द पूर्वक उखडवाता जिससे चमडी सहित वे निकलने लगते ॥सू०५॥ નખાવતા, કરવત વડે વહેવરાવતા, અસ્તરાથી છેલાવતા અને તીક્ષણ ધારવાળા શસ્ત્રોથી નેદાવતા–ભેંકતા અને તેના ઉપર ખારૂં તેલ છાંટતા, અને તે ખારા તેલનું મર્દન પણ કરાવતા, કેટલાકના માથામાં, ગર્દનમાં, કેણીઓમાં અને ઘુંટણોમાં તે લોઢાના ખીલા અને વાંસની મોટી તીણ સળીઓ બેસતા હતા, સાથે-સાથે તીક્ષણ કાંટા પણ તેના શરીરમાં બેસતા અને અધવચ્ચેથી તે કાંટાની શળ તેડી નાંખતા, કેટલાકને હાથ-પગની આંગળીઓમાં સોયે બેસતા, તપાવેલા લેઢાથી ડામ આપવાના ખીલાએને મુશરેથી ટીપી-ટીપીને બેસારતા હતા, પછી તેને જમીન પર ઘસડતા હતા, કેટલાકના તે ગુપ્તિ આદિ હથિયારથી છરી-કુઠાર અને નરેણીઓથી શરીર છિન્નભિન્ન કરાવતા હતા, છિન્ન ભિન્ન કરાવીને પછી લીલા દર્ભ–દાભડાથી તેના શરીર પર વિંટાળતા, વિટાળીને તેને તડકામાં રાખતા હતા. તાપમાં રહેવાથી જ્યારે તે દર્ભ સૂકાઈ જતું હતું ત્યારે તેના શરીર પરથી ચડ–ચડ શબ્દ થતાં એને ઉખેડાવતા તેથી ચામડી સહિત તે નીકળવા લાગ. (સૂ) ૫)
શ્રી વિપાક સૂત્ર