SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ६, नन्दिषेणवर्णनम् ४८९ कुलों में पर्यटन कर जब वे राजमार्ग पर आये तो उन्हों ने एक बडी हृदयद्रावक घटना देखी । वह घटना इस प्रकार की है-अनेक हाथियों घोडों और पुरुषों के बीच में उन्हों ने एक ऐसे व्यक्ति को देखा जो नरनारियों के समूह से घिरा हुआ था। राजपुरुष उसको नगर के चोहटे पर रखे हुए अग्नि के समान तप्त ऐसे लोहे के सिंहासन पर बैठाते हैं । बैठा कर फिर उन में से कितनेक राजपुरुष लोहे के घडों में पिघला हुआ गर्म गर्म तांबा भरकर उस पुरुष पर सींचते हैं, कितनेक पिघला हुआ गर्म गर्म जसत भरकर सींचते हैं, कितनेक पिघला हुआ गर्म गर्म सीसा सींचते हैं, कितनेक उकलता हुआ गर्म गर्म पानी सींचते हैं, और कितनेक क्षार चूर्ण मिश्रित गर्म गर्म तेल सींचते हैं, मानो किसी बडे राजा का राज्याभिषेक करते हैं । फिर उसके बाद वे राजपुरुष लोहे की संडासी के द्वारा उसके गले में अत्यन्त संतप्त लोहे का एक १८ लड का, दुसरा नौ लड का, और तीसरा ३ लर का हार और लोहे की गरम-गरम कंठी पहिराते हैं । और कमर में गर्म लोहे का कणदोरा पहिराते हैं । ललाट पर इसके एक गर्म लोहे का पट्टा लपेटते हैं, और साथ में उसके ऊपर लोहे का गरम-गरम मुकुट भी रख देते हैं। માર્ગ પર આવ્યા તે તેમણે એક મહાન હૃદયદ્રાવક ઘટના જોઈ ઘટના આ પ્રમાણે હતી કે–અનેક હાથી, ઘોડાઓ અને પુરુષની વચ્ચે એક એવા માણસને જે જે સ્ત્રી-પુરુષના સમૂહથી ઘેરાએલે હવે, રાજાના નેકરે તેને નગરના એક ચૌટા– બજારમાં રાખેલા, અગ્નિ સમાન તપેલા લોઢાના સિંહાસન પર બેસારતા હતા. પછી તે નોકરીમાંથી કેટલાક નેકર લેઢાના ઘડામાં પીગળાવેલા ગરમ ગરમ તાંબાને રસભરી તે માણસનાં ઉપર રેડતા હતા, કેટલાક ગરમ કરેલા જસદને રસ રેડતા હતા, કેટલાક નેકર ગરમ કરેલાં સીસાને રસ રેડતા હતા, કેટલાક ઉકળેલ ગરમ પાણી રેડતા હતા, કેટલાક ક્ષાર ચૂર્ણ મેળવેલ ગરમ-ગરમ તેલ રેડતા હતા જાણે કે કઈ મેટા રાજાને રાજ્યાભિષેક કરતા હોય ! તે પછી તે રાજનેકરે સેઢાની સાણસીથી પકડીને તેના ગળામાં અત્યંત તપાવેલા લોઢાનો એક અઢાર ૧૮ સરને બીજે નવ ૯ સરને, ત્રીજે ત્રણ સરનો હાર અને લોઢાની ગરમ-ગરમ કઠી પહેરાવતા હતા. અને કમરમાં ગરમ લેઢાને કંદોરો પહેરાવતા હતા, તથા કમાલ પર ગરમ લેઢાને પટ્ટો બાંધતા હતા, સાથે સાથે ગરમ લોઢાના મુગુટ પણ પહેરાવતા શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy