________________
विपाकश्रुते गमसिद्धान्तः ।
विपाकस्य प्रतिपादकं बोधकं श्रुतं भवचनं विपाकश्रुतम् । इदमेकादशमङ्गम् । इदं च विपाकस्य शुभाशुभकर्मसम्बन्धित्वेन शुभाशुभकर्मफलभूतवेदनारूपं विपाकं वर्णयितुं प्रस्तुतम् । वेदनारूपो विपाकोः दुःखसुखभेदेन द्विविधः । अतोऽस्य शास्त्रस्य द्वौ श्रुतस्कन्धौ भवतः-दुःखविपाकाख्यः, सुखविपाकाख्यश्च । तत्र प्रथमश्रुतस्कन्धे दशाध्ययनानि सन्ति, तत्र प्रथमाध्ययनं वर्णयनिदमाचं सूत्रमाह-" तेणं कालेणं" इत्यादि । जैनसिद्धान्त का कथन है, इसमें कोई भी विरोध नहीं है।
इस विपाक का प्रतिपादन करना ही इस शास्त्र का मुख्य उद्देश है, इसलिये विपाक का प्रतिपादक होने से यह सूत्र भी “विपाकश्रुत" इसी नाम से प्रसिद्धकोटि में आया है। उदय और वेदनारूप से विपाक दो प्रकारका पहिले वर्णित हुआ है। उनमें से इस शास्त्र में अशुभ और शुभ कर्मों के फलभूत वेदनारूप विपाक का कथन किया जायगा। यह वेदनारूप विपाक भी दुःख
और सुख के भेद से दो प्रकार का है। इसलिये दुःखविपाक और सुखविपाक इस नाम से यह शास्त्र दो विभागों में विभक्त हुआ है। प्रथम विभाग में दश अध्ययन हैं। उनमें से प्रथम अध्ययन का वर्णन करते हुए सूत्रकार इस आदि सूत्र का कथन करते हैं" तेणं कालेणं" इत्यादि । નિર્જરારૂપ વિપાકમાં મુકિત તરફ સાક્ષાત્કારણતા સિદ્ધ છે. એ પ્રમાણે જેનસિદ્ધાંત કહે છે, તેમાં કઈ પ્રકારને વિરોધ નથી.
એ વિપાકનું પ્રતિપાદન કરવું તે જ આ શાસ્ત્રને મુખ્ય ઉદ્દેશ છે, એટલા માટે विधान प्रतिपाई पाथी मासूत्र ५ “विपाकश्रुत" ये नामथा प्रसिद्धीटिमा આવ્યું છે. ઉદય અને વેદનાથી વિપાકના બે પ્રકાર પ્રથમ વર્ણવેલા છે. તેમાંથી આ શાસ્ત્રમાં અશુભ અને શુભ કર્મોનાં ફળભૂત વેદનારૂપ વિપાકનું વર્ણન કરવામાં આવશે. એ વેદનારૂપ વિપાકના પણ દુઃખ અને સુખના ભેદથી બે પ્રકાર છે. એટલા માટે દુઃખવિપાક અને સુખવિપાક એ નામથી આ શાસ્ત્ર બે વિભાગમાં વહેંચાએલું છે. પ્રથમ વિભાગમાં દશ અધ્યયન છે. તેમાંથી પ્રથમ અધ્યયનનું વર્ણન કરતાં સરકાર मा प्रथम सूत्रनु उयन रे-'तेणं कालेणं' या.
શ્રી વિપાક સૂત્ર