SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ४५० विपाकश्रुते अपना उल्लू सीधा करना - ही शकट दारक का एक निश्चित अपना कर्तव्य होगा । इससे यह 'कूटग्राह, इस नाम से प्रसिद्ध होगा । यह उस विद्या में ही विशेष निष्णात बनकर येन-केन प्रकारेण इसी अधार्मिक वृत्ति में रत होकर सदा परवंचनादिक जैसे घोरतर पापकर्मों के करने से जरा भी नहीं हिचक खायगा । इस प्रकार यह इस कुकृत्य से अनेक पापकर्मों का बंधकर मर कर रत्नप्रभा नाम की प्रथम पृथिवी के नरक का नारकी होगा । इसके संसारभ्रमण की कथा ठीक प्रथम अध्ययन में वर्णित मृगापुत्र जैसी ही समझनी चाहिये । किसी एक समय यह पृथिवीकाय आदि के भ्रमण को समाप्तकर बनारस नगरी में मत्स्य की पर्याय से उत्पन्न होकर मछुओं द्वारा मारा जायगा, और वहीं पर किसी एक श्रेष्ठी के यहां पुत्र का जन्म धारण कर युवान होते ही स्थविरों के समीप धर्म का श्रवण करके बोधि 'समकित ' को प्राप्त करेगा । प्रव्रज्या लेकर यह मरकर सौधर्म स्वर्ग में उत्पन्न होगा। वहां से चवकर महाविदेह में किसी एक आढ्यकुल में जन्म धारण कर सिद्धिस्थान को प्राप्त કામ સરળ કરવું, એજ શકટ દ્વારકનું કર્તવ્ય થશે, તે કારણથી ‘ફૂટગાહ આ નામથી પ્રસિદ્ધ થશે તે એ વિદ્યામાં કુશળ અનીને દરેક પ્રકારે અધર્મોંમય વૃત્તિમાં પ્રસન્ન થઇને હુ ંમેશાં બીજાને ઠગવું તેવા ઘેારતર પાપકમેર્યાં કરવામાં જરાપણ અચકાશે નહિં, આ પ્રમાણે તે આ કુકૃત્યોથી અનેક પાપકર્માંનેા બંધ કરીને રત્નપ્રભા નામની પ્રથમ પૃથિવીના નરકમાં નારકી થશે. તેના સંસારભ્રમણની કથા પ્રથમ અધ્યયનમાં કહેલા મૃગાપુત્રના પ્રમાણે સમજી લેવી, કેઇ એક સમય એ પૃથિવીકાય આદિનાં ભ્રમણને સમાપ્ત કરી બનારસ નગરીમાં મત્સ્યની પર્યાંયથી ઉત્પન્ન થઈને મચ્છીમારો દ્વારા માર્યાં જશે અને ત્યાં આગળ કેઇ એક શેઠને ઘેર પુત્ર રૂપથી જન્મ ધારણ કરી યુવાન અવસ્થા આવતાંજ વિરા પાસેથી ધર્મ સાંભળીને સમકિતને પ્રાપ્ત કરશે પ્રવ્રજ્યા દીક્ષા લઈને તે મૃત્યુ પામ્યા પછી સોધમ સ્વર્ગમાં ઉત્પન્ન થશે ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં કેઇ એક સારા કુળમાં જન્મ ધારણ કરી સિદ્ધિસ્થાનને શ્રી વિપાક સૂત્ર ?
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy