________________
२८
विपाक
अथ तस्य साम्परायिकस्येर्यापथस्य च कर्मणः परिणामः फलं च विपाक इत्युच्यते, स च - उदयो वेदना चेत्युभयरूपः । तत्र - उदयः = उदयावलिकाप्रवेशः, वेदना = रसानुभवः । तत् कर्म पीडानुग्रहात्रात्मनः प्रदाय भुक्तभक्तादिविकारवन्निवर्तते = निःसरति, अवस्थानहेत्वसद्भावात् । अत्रेदमुक्तं भवति - विपाकात् कर्मणो निर्जरा = आत्ममदेशेभ्यः परिपतनं भवति । देशतः कर्मक्षयो निर्जरा, विशिष्ट ही होता है, अर्थात् साम्परायिक कर्म का बंध कषायसहित जीवों के होने से उसमें स्थितिबंध और अनुभागबंध विशिष्ट होता है, परन्तु ईर्यापथ कर्म के आस्रव में कषाय का सर्वथा अभाव होने से स्थिति और अनुभागबंध नहीं होता, सिर्फ प्रकृतिबंध और प्रदेशबंध ही होता है । इन दोनों प्रकार के कर्मों का जो परिणाम एवं फल है उसका नाम विपाक है । यह विपाक उदय और वेदना इस रूप से दो प्रकारका होता है । उदद्यावलि में कर्मों का प्रवेश होनास्थिति को पूरी करके फल देना, उदय है । रसानुभव का नाम वेदना है । उदय और वेदना - अवस्थारूप विपाकवाला कर्म आत्मा की पीडा और अनुग्रहरूप फल देकर खाये हुए भोजन के विकृत परिपाक की तरह बाद में झड जाता है-आत्मा से दूर हो जाता है, फिर वहां अपनी स्थिति पूरी हो जाने से ठहरता नहीं है। कहने का तात्पर्य यह है - विपाक से कर्मों की निर्जरा होती है-कर्मों का थोडा २ आंशिकरूप से आत्मा के प्रदेशों से संबंध का विच्छेद होता है । निर्जरा और मोक्ष में यही अन्तर है कि संचित कर्मों का थोडा२ नाश
સામ્પરાયિક અને ઈર્ષ્યાપથ-કર્મોના બંધ જીવાને નિયમથી વિશિષ્ટ જ હાય છે, અર્થાત્-સામ્પાયિક ક ના બંધ કષાયસહિત જીવાને હોવાથી તેમાં સ્થિતિમધ અને અનુભાગમ ધ વિશેષપ્રકારના હાય છે, પરંતુ ઇર્યાપથ ક ના આસવમાં કષાયના સવ થા અભાવ હાવાથી સ્થિતિ અને અનુભાગબંધ થતા નથી, કેવલ પ્રકૃતિબધ અને પ્રદેશમધ જ થાય છે. આ બન્ને પ્રકારના કર્માંનું જે પરિણામ અને ફળ છે તેનું નામ વિપાક છે. એ વિપાક ઉદય અને વેદના એ પ્રમાણે બે પ્રકારના છે. ઉદયાલિકામાં કમાં પ્રવેશ થઈને સ્થિતિને પૂરી કરીને ફળ આપે છે તે ઉય છે. રસાનુભવનું નામ વેદના છે. ઉદય અને વેદના અવસ્થારૂપ વિપાકવાળા કમ આત્માને પીડા અને અનુગ્રહરૂપ ફળ આપીન ખાધેલા ખોરાકના વિકૃત પરિપાકની પેઠે પછીથી છુટી જાય છે, અર્થાત્ આત્માથી દૂર થઈ જાય છે. પાતાની સ્થિતિ પૂરી થવાથી ફ્રીને ત્યાં સ્થિરતા કરતા નથી. કહેવાના આશય એ છે કે-વિપાકથી કર્મોની નિરા થાય છે-કર્માના થાડા ચાડા અંશરૂપથી આત્માના પ્રદેશો સાથેના સમ્બન્ધના વિચ્છેદ થાય છે. નિર્જરા અને મોક્ષમાં એ જ
શ્રી વિપાક સૂત્ર