SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, अवतरणिका गतिरत्रोपलक्षणमात्रं योगमात्रप्रत्ययत्वात् । गच्छतस्तिष्ठतो वा कषायरहितजीवस्य त्रिसमयस्थितिको बन्धो भवति । अकषायो द्विविधः-वीतरागः सरागश्च । तत्र वीतरागस्त्रिविधः-उपशान्तमोहः, क्षीणमोहः, केवली च । तत्र क्षीणमोह-केवलिनौ सर्वथोन्मूलितघातिकर्मराशिकौ । सरागस्तु-संज्वलनकषायवानपि यः खल्वविधमानोदयः सोऽकषाय एव ।। साम्परायिकेर्यापथकर्मबन्धा नियमेन प्रतिविशिष्टा एव भवन्तीत्युक्तम् , कर्म के आगमन का मार्ग है वह ईपिथकर्म है। ईर्यापथकर्म के आने में जो ईर्या को कारण रूप से कहा है वह सिर्फ उपलक्षण मात्र है, अर्थात् ईपिथ कर्मका आस्रव केवल योग से ही होता है, कषाय से नहीं । वह योगी चाहे चल रहा हो, चाहे बैठा हो, उसके तीन समय की स्थितिवाला ईपिथ कर्म का आस्रव ही होगा, साम्परायिक कर्म का आस्रव नहीं; और उसी का बन्ध होगा। अकषायी-जिनके कषाय का उदय नहीं है ऐसे जीव दो प्रकार के होते हैं-एक सरागी और दूसरे वीतरागी । उपशान्तमोहगुणस्थानवाले, क्षीणमोहगुणस्थानवाले और केवली, ये तीन जीव सर्वथा कषाय से रहित हैं, क्यों कि कषाय का उदय १० वें गुणस्थान तक ही होता है, आगे के गुणस्थानों में नहीं । सरागी जीव यद्यपि संज्वलनकषाययुक्त भी होते हैं फिर भी जिनके इसका उदय नहीं है वे जीव भी उनके उदयाभावकी अपेक्षा कषायरहित ही माने गये हैं। साम्परायिक और ईर्यापथ-कर्म का बंध जीवों के नियम से માર્ગ છે તે ઈયપથકર્મ છે. પથકર્મના આવવામાં જે ઈયને કારણરૂપ કહેલ તે કેવળ ઉમલક્ષણ માત્ર છે, અર્થાત ઈર્યાપકર્મના આસવ કેવળગથી જ થાય છે, કષાયથી નહિ. તે ભેગી ઇચ્છા મુજબ ચાલે અથવા તો બેઠા રહે તો પણ તેને ત્રણ સમયની સ્થિતિવાળે ઈર્યાપકર્મના આસ્રવ લાગશે જ, પણ સામ્પરાયિક કર્મને આસ્રવ લાગશે બહિ; અને તેને જ બંધ થશે. અકષાયી–જેને કષાયનો ઉદય નથી એવા-જીવા બે પ્રકારના हाय छ-(1) मे सी , मने (२) भान वात२७. ५शान्तभार-गुस्थानवाणा, ક્ષીણમાહગુણસ્થાનવાળા અને કેવલી, એ ત્રણ જ સર્વથા કષાયથી રહિત છે, કારણ કે કષાયને ઉદય દશમા ગુણસ્થાન સુધી જ હોય છે, પણ આગળના ગુણસ્થાનમાં થતું નથી. સરાગી જીવ છે કે સંવલન કષાયયુકત પણ હોય છે, તે પણ જેને તેને ઉદય નથી તે જીવ પણ તેના ઉદયાભાવની અપેક્ષાથી કષાયરહિત જ માનવામાં भावस छ. શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy