________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ४ शकटवर्णनम्
॥ मूलम् ॥
तए णं से सगडे दारए सयाओ गिहाओ णिच्छूढे समाणे सिंघाडग तव जाव सुदरिसणाए गणियाए सद्धिं संपलग्गे यावि होत्था । तए णं से सुसेणे अमच्चे तं सगडं दारगं अण्णया कयाई
४२९
भावार्थ - जब सुभद्रकी धर्मपत्नी भद्रा सेठानी का गर्भ पूरे नौ माह का हो चुका, तब किसी एक समय में उसने एक पुत्र को जन्म दिया । जन्मते ही माता-पिता ने इसे किसी एक गाडी के नीचे दो बार रखवाकर उठवालिया । पुत्र का लालन पालन उन्हों ने बहुत ही आनंद और ममता के साथ किया । जब ग्रह १९ दिन का हो चुका और १२ वां दिन प्रारंभ हुआ, तब उन्हों ने इस बालक की नामसंस्कारविधि की, और यह समझकर कि यह होते ही गाडी के नीचे रखवाने में आया था इसलिये इसका नाम शकट रखदिया । जब शकट बाल्यावस्था का उल्लंघन कर युवावस्था में पहुँचा तो इसका पिता लवणसमुद्र में डूबकर मर गया, और माता भी मर गई । यह संरक्षक के अभाव में दुराचारी हो गया । नगररक्षकोंने इसकी यह परिस्थिति देखकर इसको इसके घर से बाहर निकाल दिया । ॥ सू०९ ॥
તે શકટ દારક (ખાળક)ને પણ રાજપુરુષાએ મળીને તેના ઘરમાંથી બહાર કાઢી મૂકયે. કારણ કે તે દુરાચારી થઇ ગયા હતા.
ભાવા—જ્યારે સુભદ્રનાં ધર્મપત્ની ભદ્રા શેઠાણીને ગર્ભ નવ માસના થઇ ચૂક્યા ત્યાર પછી કોઇ એક સમયને વિષે તેણે એક પુત્રને જન્મ આપ્યા. જન્મ થતાંની સાથેજ તે બાળકને તેના માતા-પિતાએ કેઇ એક ગાડીની નાચે બે વાર રખાવી દીધા, અને પછી ઉઠાવી લીધા. અને તે પુત્રનું લાલન-પાલન અહુજ આનંદ અને પ્રેમથી કર્યું. જ્યારે તે અગીઆર ૧૧ દિવસને થઇ ગયે! અને ખારમા દિવસમાં પ્રવેશ કર્યાં ત્યારે તેમણે તે બાળકની નામસ ંસ્કાર–વિધિ કરવા વિચાર્યું. કે—આ બાળકને જન્મતાની સાથેજ ગાડીની નીચે રાખવામાં આવ્યા હતા તે કારણથી એનું નામ ‘ શકટ' રાખવું તેજ ચેગ્ય છે. આ અભિપ્રાયથી તેનું નામ તેએએ ‘શકટ’ રાખી દીધું શકટ યારે ખાલ્યાવસ્થા પૂરી કરીને યુવાવસ્થામાં આવી પહોંચ્યા તે સમયમાં તેના પિતા લવસમુદ્રમાં ડુબી ગયા અને મરણ પામ્યા. અને તેનો માતા પણ મરી ગઈ. પાછળથી શકટનું સંરક્ષક કાઇ નહિ રહેવાથી તે દુરાચારી બની ગયા. ત્યારે નગરના રક્ષકાને આ વાતની ખબર પડી જતાં તેને (શકને) તેના ઘરમાંથી બહાર अढी भूभ्यो (सू० ८ )
શ્રી વિપાક સૂત્ર