SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ४१५ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ४, शकटजन्मवर्णनम् ॥ मूलम् ॥ तए णं से छण्णिए छागलिए एयकम्मे एयप्पहाणे एयविजे एयसमायारे सुबहु पावकम्मं कलिकलुसं समजिणित्ता महा अधार्मिक छनिक नामका कसाई भी रहता था। इसके यहां अनेक अज आदि जानवर एक वाडे में अनेकों की संख्या में घिरे हुए बंधे रहते थे। इन पशुओं की सार-संभार के लिये उसके यहां अनेक नौकर चाकर काम काज किया करते थे । वह उन्हें खाना पीना एवं वेतन देता था। उन सब का काम अलग२ बटा हुआ था । कोई उनकी रक्षा करते थे। किसीर का काम यह था कि वह उन्हें उनके बाँधनेयोग्य स्थान में बांधता, और वहीं पर रोककर रखता, ताकि वे कहीं बाहिर भाग नहीं सकते । कोई उनके वध करने के लिये नियुक्त थे । वे उनका वधकर उनके मांस को कैंची आदि से कतर२ कर टुकडे२ करते और अपने मालिक के पास उन्हें ले जाते । जब मालिक उनका अच्छी तरह निरीक्षण कर चुकता, तब उन टुकडों को तवा आदि पर तलकर भूजकर एवं पकाकर बेंचने के लिये राजमार्ग पर लेकर बैठते थे, और उनकी विक्री से जो भी आय होती उससे अपनी आजीविका चलाते । तथा स्वयं वह छनिक कसाई भी तले हुए, भूजे हुए, एवं पके हुए, उस मांस के साथ अनेक प्रकार की मदिरा का आसेवन करता था। ॥ सू० ६ ॥ અધાર્મિક છન્નક નામને કસાઈ પણ રહેતું હતું. તેને ત્યાં બકરા આદિ ઘણાં જ જાનવર મેટી સંખ્યામાં એક વાડામાં બાંધી રાખવામાં આવતાં હતાં, તેની સારવાર માટે ઘર અનેક નેકર-ચાકર કામ કર્યા કરતા હતા, નેકરને ખાવા-પીવાનું અને પગાર પણ આપતે હતે. તે તમામ નેકરનું કામ-કાજ સૌને વહેંચી આપેલું હતું, કેટલાક પશુઓના રક્ષણનું કામ કરતા હતા, કેટલાક સારી રીતે બાંધતા હતા, કેટલાક ત્યાં બાંધેલા પશુઓ બહાર જતાં ન રહે તે સંભાળ રાખતા હતા, કેટલાક તેને મારવા માટે રાખેલા હતા, તે પશુઓને વધ કરી તેના માંસને કાતરથી ટુકડા કરીને પિતાના માલિકની પાસે લઈ જતા, અને માલિક બરાબર તેને જોઈ લેતા તે પછી તે માંસના ટુકડાઓને, તાવડા આદિ પર તળીને સેકીને, પકાવીને. તે વેચવા માટે રાજમાર્ગ પર રાખીને બેસતા હતા, અને તેને વેચાણની આવકમાંથી પોતાની આજીવિકા ચલાવતા હતા. પિતે છન્નક કસાઈ પણ, તળેલાં શેકેલા અને પકવેલાં માંસની સાથે અનેક પ્રકારની मदिरा सेवन ४२ डतो. (सू. ६) શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy