________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ३, अभन्नसेनपूर्वभववर्णनम् ३७५
॥ मूलम् ॥ तए णं ते कोडुंबियपुरिसा महब्बलस्स रणो करयलजाव पडिसुणेति, पडिसुणित्ता पुरिमतालाओ जयराओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता णाइविकिट्रेहिं अद्धाणेहिं सुहेहि पायरासेहि जेणेव सालाडवी चोरपल्ली तेणेव उवागच्छंति, उवागच्छित्ता अभग्गसेणं चोरसेणावई करयल जाव एवं वयासीएवं खलु देवाणुप्पिया ! पुरिमतालनयरे महब्बलेणं रणा उस्कुक्के जाव उदाहु सयमेव गच्छेज्जा ? । तए णं से अभदया नहीं सकेंगे । व्यवस्था हरएक प्रकार की इस उत्सव में सुन्दर से सुन्दर बनाने की तरफ ध्यान दिया गया है। आदि२ ओर भी उत्सव की जिस प्रकार से व्यवस्था चित्ताकर्षक बन सके उन२ बातों को राजा ने अपने व्यक्तियों द्वारा घोषित करवा दिया।
घोषणा हो चुकने पर राजा ने कौटुम्बिक पुरुषों को फिर से अपने निकट बुलवाया और कहा कि शालाटवो में जाकर चोरपल्ली में रहने वाले अभग्नसेन से यह समाचार कहते हुए कहना कि-राजा ने इस उत्सव में सम्मिलित होने के लिये आपको सादर आमंत्रित किया है और यह पुछवाया है कि क्या आप उत्तम खाने पीने की सामग्री एवं पुष्प वस्त्र गंध माला आदि समस्त सामग्री यहां मंगवायेंगे अथवा आप स्वयं वहां पधारेंगे? ॥सू०१८॥
પણ પ્રકારે દબાવી શકશે નહિ આ ઉત્સવમાં દરેક પ્રકારની વ્યવસ્થા સારામાં સારી રાખવા માટે ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ ઉત્સવ ચિત્તનું આકર્ષણ કરે તે બનાવવા માટેની તમામ સૂચના રાજાએ પિતાના નોકરે દ્વારા કરાવી દીધી. સૂચના કરાવ્યા સછી રાજાએ કૌટુબિક પુરુષને ફરીથી પિતાની પાસે લાવ્યા અને કહ્યું કે શાલાટવીમાં જાઓ અને ચેરપલીમાં રહેવાવાળા અભસેનને આ સમાચાર કહે અને કહેવું કે–રાજાએ આ ઉત્સવમાં સમ્મિલિત થવા માટે આપને આદરપૂર્વક આમંત્રણ કર્યું છે અને પૂછાવ્યું છે કે-આપ ઉત્તમ ખાવાપીવાની સામગ્રી તથા પુષ, વસ્ત્ર, ગંધ, માલા આદિ સમસ્ત સામગ્રી અહિયા મંગાવશે અથવા આપ પિતે त्यां पधारशी ? (सू १८)
શ્રી વિપાક સૂત્ર