SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ १८ विपाकश्रुते (२) अजीवाधिकरणं च संक्षेपतस्तावच्चतुर्विधम्, तद्यथा-निर्वर्तनाधिकरणं१, निक्षेपाधिकरणं२, संयोगाधिकरणं३, निसर्गाधिकरणं४, चेति । अजीवविषयान् निर्वतना – निक्षेप-संयोग-निसर्गान् कुर्वन् रागद्वेषवान् आत्मा साम्परायिकं कर्म बन्नाति । निर्वय॑मानमजीवद्रव्यसंस्थानादिकं निर्वर्तना, तद्रूपमधिकरणं निवर्तनाधिकरणम्, तद् द्विविधम्-मूलगुणनिर्वर्तनाधिकरणम् १, उत्तरगुणनिर्वर्तनाधिकरणं २ करता है, वह किसी न किसी कषाय के आवेश से ही करेगा, विना इसके नहीं, इसलिये मनसे या वचन से किसी भी योग से संरंभादि करते समय क्रोध आदि ४ चार कषायों में से किसी न किसी कषाय का सद्भाव होने से इस भावाधिकरण के १०८ भेद हो जाते हैं । इस प्रकार जीवाधिकरण का यहां तक कथन किया । अब अजीवाधिकरण का कथन करते हैं यह अजीवाधिकरण संक्षेप से ४ प्रकार का है-(१) निर्वर्तनाधिकरण, (२) निक्षेपाधिकरण (३) संयोगाधिकरण, और (४) निसर्गाधिकरण । प्राणी, अजीवविषयक इन ४ अधिकरणों को करता हुआ रागद्वेष से सम्पन्न होकर सांपरायिक कर्म का बंध करता है। (१) निर्वतनाधिकरण-रचना के विषयभूत अजीवद्रव्य का जो संस्थान आदि है वह निर्वर्तना है। 'निर्वर्तना' नाम रचना का है, रचनारूप अधिकरण ही निर्वर्तनाधिकरण कहलाता है । मूलકરે છે, તે વિના તે થતું નથી. એટલા માટે મનથી અથવા તે વચનથી કેઈ પણ ગથી સંરંભાદિ કરવા સમયે કે આદિ ચાર કષાયમાંથી કઈ એક કષાયને સદ્દભાવ હોવાથી આ ભાવાધિકરણના એકસો આઠ (૧૦૮) ભેદ થાય છે. આ પ્રમાણે જીવાધિકરણને પ્રસંગ અહીં સુધી કહ્યો છે. હવે અજીવાધિકરણ સક્ષેપથી કહે છે – मा माधि४२९५ सपथी या२ ४२नु छ- (१) निवनाधि४२९], (२) નિક્ષેપાધિકરણ, (૩) સંગાધિકરણ અને (૪) નિસર્વાધિકરણ, પ્રાણી, અજીવ-વિષયક આ ચાર અધિકરણને કરતાં કરતાં રાગદ્વેષથી સંપન્ન થઈને સાંપરાયિક કમને બંધ કરે છે (૧) નિર્વત્તાધિકરણ–નિવર્તન અર્થાત્ રચનાના વિષયભૂત અજીવ દ્રવ્યનાં જે સંસ્થાન આદિક છે તે નિર્વત્તના છે. નિર્વસ્તૃના નામ રચનાનું છે. રચનારૂપ અધિકરણજ નિર્વાધિકરણ કહેવાય છે. મૂલગુણ-નિર્વના અને ઉત્તરગુણ-નિર્વના, શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy