SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ३३६ विपाकश्रुते आदर की दृष्टि से देखा, तथा हर तरह से जिसकी पूर्ति करने में कोई त्रुटि नहीं की गई, एवं इष्ट वस्तु की प्राप्तिसे जिसकी प्रत्येक अभिलाषाएँ शान्त हो गई और जिसे फिर आगे कोई अभिलाषा भी उद्भूत नहीं हुई सुखपूर्वक गर्भ को बहने लगी || भावार्थ - एक समय की बात है कि जब स्कंदश्री अपने विचारों की धारा में मग्न बैठी हुई थी तब सहसा विजयने उसे देख लिया । पास जाकर विजयने उससे पूछा- हे देवानुप्रिये ! तुम मुझे चिन्तामन क्यों दृष्टिपथ में आरही हो। पति के वचनों को सुनकर स्कंदश्री ने कहा- हे नाथ ! यह तो आपको ज्ञात ही है किमेरा यह गर्भका तीसरा महिना समाप्त हो चुका है । मुझे इस समय इस प्रकार का दोहद - मनोरथ उत्पन्न हुआ है कि - " मैं मित्र, ज्ञाति आदि परिजनोकी महिलाओं के साथ एवं अन्य चोरमहिलाओं के साथर परिवृत होकर समस्त अलंकारों को पहिन कर अनेक प्रकार की भोजनसामग्री का एवं विविध जाति की मदिराका सेवन करूँ । फिर पुरुषवेष को पहिन कर विविध अस्त्र शस्त्रों को लेकर इस शालावी में चारों ओर घूमूँ" । अपनी पत्नी के इस दोहले को सुनकर विजयने उससे कहा - हे देवानुप्रिये ! जैसा तुम्हें रुचे वैसा દૃષ્ટિથી જોયું. તથા દરેક પ્રકારે તેનાં પૂર્તિ કરવામાં કોઇ પ્રકારે ખામી નહિ રાખી. અર્થાત્ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવાથી તેની પ્રત્યેક અભિલાષા શાન્ત થઇ ગઇ અને તેને ફરીથી આગળ ઉપર પણ કઈ અભિલાષા ઉત્પન્ન થઇ નહિં અને સુખપૂર્ણાંક ગભને વહન કરવા લાગી. ભાવા—એક સમયની વાત છે કે જ્યારે સ્કદશ્રી પેતાના વિચારાની ધારામાં મગ્ન થઈને બેઠી હતી, ત્યારે એકદમ વિજયે તે સ્કંદશ્રીને જોઇ લીધી. પછી તેની પાસે જઈને વિજયે તેને પૂછ્યું કે હૈ દેવાનુપ્રિયે! તમે આજે ચિંતામાં ડૂબી ગયા હૈાય તેવાં મને કેમ દેખાએ છે ? કહેા શું હકીકત છે ? પતિનાં વચને સાંભળીને સ્કંદશ્રીએ કહ્યું કે હે નાથ ! એ તેા આપ જાણે છે કે-મારા આ ગર્ભના ત્રીજો માસ પૂરો થઇ ગયા છે, મને આ સમયે એક પ્રકારના દેહદ-મનાથ ઉત્પન્ન થયા છે કે–હુ મિત્ર, જ્ઞાતિ, આદિ પરિજનેની પત્ની-શ્રી–એની સાથે તથા અન્ય ચારમહિલાઓની સાથે વચમાં બેસીને તમામ પ્રકારના અલંકારો પહેરીને અનેક પ્રકારની ભેાજનસામગ્રી તથા વિવિધ પ્રકારની મદિરા-દારૂ–નું સેવન કરૂં, અને પછી પુરુષના વેષ પહેરીને વિવિધ અસ્ત્ર-શસ્ત્ર લઇ કરીને આ શાલાટવીમાં ચારેય માજી કું, પેતાની પત્નીના આ પ્રકારના દાહલા–મનાથને સાંભળીને વિજયે તેને કહ્યું હે દેવાનુ શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy