SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ २२० विपाकश्रुते गामंसि वा णयरंसि चा किं वा दचा किं वा भोचा किं वा समायरित्ता केसि वा पुरापोराणाणं दुचिण्णाणं दुप्पडिकंताणं असुभाणं पावाणं कडाणं कम्माणं पावगं फलवित्तिविसेसं' छाया-किनामको वा किंगोत्रो वा, कतर स्मिन् ग्रामे वा नगरे वा,कि वा दत्त्वा किं वा भुक्त्वा, किं वा समाचर्य, केषां वा पुगपुराणानां दुश्चीर्णानां दुष्प्रतिक्रान्तानामशुभानां पापानां कृतानां कर्मणां पापकं फलवृत्तिविशेषम्-इति । 'पच्चणुब्भवमाणे' प्रत्यनुभवन् 'विहरइ' विहरति ॥ सु० ५॥ अर्थ इस प्रकार है-उसका नाम और गोत्र क्या था ? वह किस गाम और किस नगर में रहता था ? इसने कौन ऐसे कुपात्र को दान दिया ? अथवा किस मद्य-मांस आदि अभक्ष्य का भक्षण किया? या किन प्राणातिपादिक दुष्कर्मों का आचरण किया?, अथवा कौनसे ऐसे पूर्वके अनेक भवों में दुर्भावों से उपार्जित दुष्कर्मों का निकाचित बंध किया?, कि जिसके कारण यह इस प्रकार के भयंकर दुखरूप फलको भोग रहा है । भावार्थ-प्रभु गौतमने जब उसकी इस प्रकार दयनीय दशा का अवलोकन किया तब उनके अन्तःकरण में अनेक विचारधाराओं की उथल-पुथल होने लगी। वे वाणिजग्राम नगर से यथापर्याप्त भिक्षा लेकर प्रभु के समीप आये। प्राप्तभिक्षा प्रडको दिखला कर, एवं उन्हें वंदन एवं नमस्कार कर फिर इस प्रकार बोले-हे नाथ ! आज मैं आप से आज्ञा लेकर गोचरी के लिये वाणिजग्राम नगर में गया था। वहां के उच्चनीचादि कुलों से यथापर्याप्त भिक्षा प्राप्तकर ज्योंही હતું?, તે કયા ગામમાં અને ક્યા નગરમાં રહેતા હતા, તેણે કણ એવા કુપાત્રને દાન આપ્યું?, અથવા તે મધ-માંસાદિ કયા અભક્ષ્યનું ભક્ષણ કર્યું છે, અથવા તે કયા પ્રાણ તિવાતાદિક દુષ્કર્મોનું આચરણ કર્યું ?, અથવા કેવા પ્રકારનાં પૂર્વનાં અનેક ભમાં દુર્ભાવથી ઉપાર્જન કરેલાં દુષ્કર્મોનો નિકાચિત બંધ કર્યો?, કે જેના કારણથી તે આ પ્રકારનાં ભયંકર દુઃખે રૂ૫ ફળને ભેગવી રહ્યો છે? ભાવાર્થ–પ્રભુ ગૌતમે જ્યારે તેની આ પ્રકારની દયાજનક દશાનું અવલોકન કર્યું, ત્યારે તેનાં અંતઃકરણમાં અનેક પ્રકારે વિચારધારાઓની ઉથલપાથલ થવા લાગી. તે વાણિજગ્રામ નગરમાંથી યથપર્યાપ્ત ભિક્ષા લઈને પ્રભુની સમીપમાં આવ્યા, પ્રાપ્ત ભિક્ષા પ્રભુને બતાવીને તેમને વંદન અને નમસ્કાર કરીને પછી આ પ્રમાણે બોલ્યા-હે નાથ ! આજ હું આપની આજ્ઞા લઈને ગોચરી માટે વાણિગ્રામ નગરમાં ગયે હતે. ત્યાંના ઉચ્ચ નીચ આદિ કુલેમાંથી યથાપર્યાપ્ત ભિક્ષા પ્રાપ્ત કરીને હું જ્યાં આવતે શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy