________________
विपाकचन्द्रिका टीका, श्रु. १, अ० २, कामध्वजावेश्यावर्णनम्.। १९३ नीत्यर्थः। एतादृशानि पञ्च इन्द्रियाणि यत्र तद्अहीनपरिपूर्णपञ्चन्द्रिय, तादृशं शरीरं यस्याः सा तथा, 'लक्षणव्यञ्जनगुगोपपेता' लक्षणानि-चिह्नानि-हस्तरेखादिरूपाणि स्वस्तिकादीनि, व्यञ्जनानि-मशतिलादीनि, तान्येव गुणाः प्रशस्तरूपाः, तैरुपपेता-सुसंपन्ना । 'मानोन्मानप्रमाणप्रतिपूर्णसुजातसङ्गिसुन्दराङ्गी, मानं जलादिपरिपूर्णकुण्डादिप्रविष्टे पुरुषादौ यदा द्रोणपरिमितं जलादि निःसरति, तदा स पुरुषादिर्मानवानुच्यते, तस्य शरीरावगाहनाविशेषो मानमत्र गृह्यते । उन्मानम् ऊर्ध्वमानं-यत् तुलायामारोप्य तोलनेऽर्धभारममाणं भवति तत् । प्रमाणं-निजालीभिरष्टोत्तरशताङ्गलिपरिमितोच्छ्रायः, मानं च उन्मानं च प्रमाणं हस्व न अधिक दीर्घ, न अधिक पीन और न अधिक कृश, अपने२ प्रमाण से विशिष्ट ऐसी पांचों इन्द्रियों से जिसका शरीर सुशोभित था। हस्त की रेखा आदि चिलरूप जो स्वस्तिक आदि हुआ करते हैं वे लक्षण कहे जाते हैं। समा. तिल आदि जो शरीर में हुआ करते हैं वे व्यञ्जन हैं। इन दोनों प्रकार के चिह्नों से जो संपन्न थी। जल से भरे हुए कुण्ड में मनुष्य के प्रविष्ट होने पर जब उससे द्रोणपरिमित जल बाहर निकलता है तय वह पुरुष मानवाला कहलाता है। यह मान शरीर की अवगाहना-विशेषरूप ही यहां गृहीत हुआ है। तराजू पर चढाकर तो तोलने पर जो अधभार प्रमाण होता है वह उन्मान है। अपनी अंगुलियोंद्वारा १०८ अंगुलिपरिमित जो उंचाई होती है वह प्रमाण है। अर्थात् उसके शरीर के मस्तक से लेकर पैरतक के समस्त मान उन्मान एवं प्रमाण से युक्त थे, (ainा अने पा), स्थूलता-दृशता (131५९|| मने दुपाप!) थी २डित પિતાપિતાના પ્રમાણથી વિશિષ્ટ સંપૂર્ણ શક્તિવાળી પાંચ ઈન્દ્રિયેથી જેનું શરીર સુશોભિત હતું, હાથની રેખા વગેરેના ચિહ્નરૂપ જે સ્વસ્તિક આદિ હોય છે તેને લક્ષણ કહેવામાં આવે છે, મસા, તિલ, આદિ જે ચિન્ડ. શરીરમાં થાય છે તેને વ્યંજન કહે છે. તે ઉપર જણાવેલા બન્ને પ્રકારના ચિહ્નોથી તે યુક્ત હતી. પાણીના ભરેલાં કુંડમાં મનુષ્ય પ્રવેશ કરતાં તેમાંથી દ્રોણ–પ્રમાણુ પાણી બહાર નીકળે ત્યારે કરતાં તેમાંથી દ્રોણ–પ્રમાણુ પાણી બહાર નીકળે ત્યારે તે પુરુષ માનવાળા કહેવાય છે. એ માનને તે શરીરની અવગાહના વિશેષરૂપે જ અહીં ગ્રહણ કરેલ છે. ત્રાજવા પર ચઢાવીને તળવાથી જે અર્ધભાર પ્રમાણ થાય છે તે ઉન્માન છે. પિતાની આંગળીઓથી ૧૦૮ આંગળીઓના પ્રમાણમાં જે ઉંચાઈ હોય તે પ્રમાણ કહેવાય છે. અર્થાત્ તે વેશ્યાનું તમામ શરીર મસ્તકથી લઈને પગ સુધીના તમામ અવય માન. ઉન્માન અને પ્રમાણથી યુકત હતા, તથા જે જે અવયની
શ્રી વિપાક સૂત્ર