SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ सालमcodai विपाकश्रुते अतीत, अनागत, और वर्तमान-भव-संबंधी दुःखविपाकरूप अर्थ का कथन श्रीवीरप्रभुने किया है, अतः जैसा मैंने उनसे सुना वैसा ही तुमसे कहा है, अपनी कल्पना से कुछ नहीं कहा है ॥ सू० २२ ॥ इति विपाकश्रुत के दुःखविपाकनामक प्रथम श्रुतस्कंध की विपाकचन्द्रिका नामक संस्कृत टीका के हिन्दी अनुवाद में मृगापुत्रनामक प्रथम अध्ययन संपूर्ण हुआ ॥१॥ અધ્યયનને આ મૃગાપુત્રનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન-ભવસંબંધી દુ:ખવિપાક રૂપ અર્થનું કથન શ્રી પ્રભુએ કર્યું છે, તેથી જે રીતે મેં તેમની પાસેથી સાંભળ્યું છે, તેવું જ મેં તમને કહ્યું છે, મારી પોતાની કલ્પદ્રાથી કાંઈપણ કહ્યું નથી. (સૂ) ૨૨) ઈતિ વિપાકકૃતના દુઃખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધની વિપાકચંદ્રિકા નામની ટીકાના ગુજરાતી અનુવાદમાં મૃગાપુત્ર નામનું प्रथम अध्ययन संपूर्ण थयु. (१) C શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy