________________
१८४
विपाकश्रुते श्री सुधर्मा स्वामी जम्बूस्वामिनमाह-'एवं खलु जंबू !' इत्यादि । 'एवं खलु जंबू!' एवं खलु हे जम्बूः ! 'समणेणं भगवया महावीरेणं जाव संपतेणं' श्रमणेन भगवता महावीरेण यावत् सिद्धिगतिस्थानं संप्राप्तेन ‘दुहविवागाणं' दुःखविपाकानां-दुःखविपाकनामकस्य प्रथमश्रुतस्कन्धस्येत्यर्थः, 'पढमस्स अज्झयणस्स' प्रथमस्याध्ययनस्य 'अयमझे' अयमर्थः-मृगापुत्रस्यातीतवर्तमानानागतभवसम्बन्धिदुःखविपाकरूपोऽर्थः, 'पण्णत्ते' प्रज्ञप्तः कथितः। 'त्ति बेमि' इति ब्रवीमि हे जम्बूः ! यथा भगवताऽभिहितं तथैव त्वां कथयामि, न तु स्वबुद्धया कल्पयित्वेति भावः ॥ मू० २२ ॥ प्रकार वह समस्त दुःखों का और उनके कारणभूत समस्त कर्मों का विनाश करने वाला होगा।
‘एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं पढमस्स अज्झयणस्स अयमढ़े पण्णते ति बेमि' इस प्रकार श्री सुधर्मास्वामी जंबूस्वामी से कहते हैं कि- हे जम्बू ! सिद्धिगति नामक स्थान का प्राप्त हुए श्रीमहावीरप्रभुने दुःख विपाक नामक प्रथम श्रुतस्कंध के प्रथम अध्ययन का यह मृगापुत्र के अतीत, अनागत और वर्तमान-भवसंबंधी दुःखविपाकरूप भाव का कथन किया है। उन्होंने जैसा कहा वैसा ही मैंने तुम से कहा है, इसमें निजकल्पना से मैंने कुछ भी नहीं कहा है।
भावार्थ-वह पुत्र जब क्रमशः अपने कुमारावस्था के बीतने पर परिपक्वविज्ञानवाला हो यौवन-अवस्था को प्राप्त करेगा, तब वह तथारूप स्थविरों के पास धर्म की देशना के श्रवण से और આ પ્રકારે તે સમસ્ત દુઃખે અને તેના કારણભૂત સમસ્ત કમેને વિનાશ કરનારા થશે.
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं पढमस्स अज्झयणस्स अयमठे पण्णत्ते-त्ति बेमि' 24 प्रमाणे श्रीसुधास्वामी જબૂસ્વામીને કહે છે કે હે જંબૂ ! સિદ્ધિગતિને પ્રાપ્ત થયેલા શ્રી મહાવીર પ્રભુએ દુઃખવિપાક-નામના પ્રથમ શ્રુતસ્કંધનાં પ્રથમ અધ્યયનને આ મૃગાપુત્રના અતીત (ગયા સમયના), અનાગત આવતા સમયના અને વર્તમાનવસંબંધી દુખવિપાકરૂપ ભાવનું કથન કર્યું છે. તેમણે જે પ્રમાણે કહ્યું હતું તેવુંજ મેં તમને કહ્યું છે, તેમાં મેં મારી સ્વતંત્ર કલ્પનાથી કાંઈ પણ કહ્યું નથી.
ભાવાર્થ–તે પુત્ર જ્યારે ક્રમે-કમે પિતાની બાલ અવસ્થાને પૂર્ણ કરી, પરિપકવવિજ્ઞાનવાળા થઈ ચૌવનાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે તે તથારૂપ સ્થવિરે પાસેથી ધર્મના ઉપદેશને સાંભળવાથી અને હૃદયમાં તેનું મનન કરવાથી, સંસાર,
શ્રી વિપાક સૂત્ર