SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ - विपाकचन्द्रिका टीका, श्रु. १, अ० १, स्यानागतभववर्णनम् १७९ भोगकर जब वहां से निकलेगा तब फिर से यह पक्षियों के कुल में पक्षीरूप से जन्मेगा। यहां की प्राप्त स्थिति भोगकर, फिर मर कर तृतीय नरक में जायगा। वहां की सातसागर की उत्कृष्ट स्थिति की समाप्ति कर, मर कर वहां से पुनरपि सिंह के भव को प्राप्त करेगा। यहां से मरकर चतुर्थनरक, कि जहाँ १० सागर की उत्कृष्ट स्थिति है उसमें नैरथिक का जीव होगा। वहां से मर कर १७ सागर की पांचवें नरककी स्थिति को और वहां के दुःखों को भोगते२ आयुष्य को समाप्त कर के निकल कर स्त्रीपर्याय में आयेगा। यहां मर कर छठे नरक की २२ सागर की स्थिति को वहां नारकी की पर्याय लेकर समाप्त कर, वहा से निकल फिर मानव पर्याय को पा, सातवें नरक का नैरयिक होगा, जहां ३३ सागर तक यह अनंत अपार कष्टों का भोक्ता बनेगा। सप्तम नरक की ३३ सागरप्रमाण स्थिति को भोगकर यह वहां से निकल जलचर-पंचेन्द्रिय-निर्यञ्चों में साढे बारह (१२।।) लाख कुलकोडि की अनेक योनियों में लाखों बार जन्म-मरण कर, चतुष्पद-गाय आदि की पर्याय में, उरपरिसर्प-आदिकों में, चतुरिन्द्रिय जीवों में, तेइन्द्रिय जीवों में, द्वीन्द्रिय जीवों में और एकेन्द्रियजीव-वनस्पतिસ્થિતિ જોગવીને અને ત્યાંથી નીકળીને તે પક્ષના કુળમાં પક્ષીરૂયથી જન્મ પામશે. ત્યાંની પ્રાપ્ત સ્થિતિ જોગવીને, મરણ પામીને ત્રીજા નરકમાં જશે. ત્યાં સાત ૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિને પૂર્ણ કરી. મરણ પામીને ત્યાંથી ફરી પણ સિંહના ભવમાં આવશે. ત્યાંથી મરણ પામીને ચોથુ નરક કે જ્યાં દસ ૧૦ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેમાં નારકી જીવ થશે. તે સ્થિતિ પૂર્ણ થતાં જ તે સર્પની નિમાં જન્મ પામશે. ત્યાથી મરણ પામીને સત્તર (૧૭) સાગરની પાંચમાં નરકની સ્થિતિ વડે ત્યાં દુ:ખેને ભેળવીને આયુષ્યને સમાપ્ત કરતાં મરણ પામીને પછી સ્ત્રી પર્યાયમાં આવશે. ત્યાંથી મરણ પામીને છઠ્ઠા નરકની ૨૨ બાવીસ સાગરની સ્થિતિને નારકી જીવ પણે સમાપ્ત કરીને ત્યાંથી નીકળીને મનુષ્યપર્યાયને પામીને સાતમા નરકમાં નારકી જીવ થશે, જ્યાં ૩૩ તેત્રીશ સાગર સુધી અનંત–અપાર કષ્ટને ભેગવશે. સાતમા નરકની તેત્રીશ-સાગરપ્રમાણ સ્થિતિને ભેળવીને તે ત્યાંથી નીકળીને જલચર–પચેન્દ્રિય-તિર્યમાં સાડા બાર લાખ (૧૨) કુલકેટીની અનેક નિમાં લાખ વાર જન્મ-મરણ કરીને ચતુષ્પદ–ગાય આદિની પર્યાયમાં, ઉરપરિસર્પ આદિમાં, ચતુરિન્દ્રિય જીવમાં, તેઈદ્રિય જીવેમાં, કન્દ્રિય જીવનમાં અને એકેન્દ્રિય જીવ શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy