SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ विपाकश्रुते होकर रहती थी। हरतरह से प्रजा में आनन्द का एकछत्र राज्य था। इस नगर का शासक धनपति नामका नरेश था, जिसके शौर्य और पराक्रम की धाक के मारे प्रबल पराक्रमी शत्रुजन भी काँपते रहते थे। इसी नगर के कुछ निकट अग्निकोण में विजयवर्धमान नामका एक खेट बसा हुआ था। इसमें पांचसौ गाव लगते थे। इसका अधिपति 'एकादि' इस नाम का एक मांडलिक राजा था। यह नीति और न्याय मार्ग से विपरीतवृत्तिवाला था। धर्म-कर्म से इसे बिलकुल ही प्रीति नहीं थी। यह महाअधर्मी और महाअन्यायी था, दुराचारी और व्यभिचारी था, मांसादिक भक्षण करना और कराना इसका दैनिक आचार था। इसकी आजीविका भी ऐसे ही अधार्मिक कार्यों से संपन्न होती थी। श्रुतचारित्ररूप धर्म का नाम सुनते ही इसके मस्तिष्क का पारा अपनी मर्यादा को उल्लंघन कर जाता था। स्वयं अधर्मी, दुराचारी, और अन्यायी तो यह था ही और दूसरों को भी इसी प्रकार से बनने का उपदेश आदि देता रहता था। उस खेट में और उससे लगे हुए उन पांचसौ ग्रामों में इसकी और इसके नियोगिजनों की आज्ञा चलती थी। यह और इनके नियोगीजन वहां के अधिपति थे, मुखिया थे, रक्षक थे, स्वामी थे और सेनापति आदि थे ॥ सू. १४॥ આ નગરનો શાસક ધનપતિ નામનો રાજા હતો, જેનાં શૌર્ય અને પરાક્રમના ભયથી પ્રબળ પરાક્રમી શત્રુઓ પણ કાંપતા હતા. આ નગરની થોડી નજીકમાં– અગ્નિકોણમાં વિજયવદ્ધમાન નામને એક ખેડ વસેલે હતો. તેના તાબામાં પાંચસો ગામ હતાં, તેનો રાજા “એકાદિ” આ નામને એક માંડલિક અધિપતિ હતો. તે નીતિ તથા ન્યાયમાર્ગથી વિપરીત–વૃત્તિવાળો હતો, ધર્મ–કમમાં તેને બિલકુલ પ્રીતિ ન હતી, તે મહા–અધમી અને મહા–અન્યાયી હતો, દુરાચારી અને વ્યભિચારી હતી, માંસાદિક ભક્ષણ કરવું અને કરાવવું એ તેને દૈનિક આચાર હતો, તેની આજીવિકા પણ એવીજ અધાર્મિક કાર્યોથી સમ્પન્ન થતી હતી. મૃતચારિત્રરૂપ ધર્મનું નામ સાંભળતાં જ તેના મસ્તકનો પારો પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરી જતું હતું. તે અધમી, દુરાચારી, અને અન્યાયી તે તે હજ અને બીજાને પણ એપ્રમાણે બનવાને ઉપદેશ આપતા હતો. તે ખેડ–કસ અને તેની સાથેના તે પાંચસે ગામમાં તેની અને તેના નિયગીજને–વિશ્વાસુ માણસોની આજ્ઞા ચાલતી હતી. તે પિતે તથા તેના વિશ્વાસુ માણસે ત્યાંના અધિપતિ હતા, મુખ્ય હતા, રક્ષક હતા, સ્વામી હતા અને सेनापति माहि ता. (२०१४) શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy