SearchBrowseAboutContactDonate
Page Preview
Page 980
Loading...
Download File
Download File
Page Text
________________ ९२२ प्रश्रव्याकरणसूत्रे गुप्तः संवृतः, ' इत्येतेषां संग्रहः, तथा-'पणिहिइंदिए' प्रणिहितपञ्चेन्द्रियः-प्रणिहितानि-वशीकृतानि इन्द्रियाणि येन स तथोक्तः सन् ‘धम्मं ' धर्म 'चरेज्ज' चरेत् अनुतिष्ठेत् ॥ सू० ९ ॥ रूप घ्राणेन्द्रिय के शुभ और अमनोज्ञ के अशुभ विषय में रागद्वेष करने से रहित हो जाता है । इस प्रकार की स्थिति से युक्त बना हुआ साधु अपने मन वचन और कायरूप योगों को शुभ अशुभ व्यापार से सुरक्षित कर लेता है और घ्राणेन्द्रिय के शुभाशुभ विषय में शुभाशुभपरिणति जन्य कर्मबंधन की निवृत्तिरूप संवर से युक्त हो जाता है और (पणिहिइंदिए चरेज्ज धम्मं ) वशीकृत इंद्रियों वाला होकर चारित्ररूप धर्म का पालक बन जाता है। भावार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा परिग्रह-विरमण व्रत की तीसरी भावना का उल्लेख किया है । इस भावनाका नाम घ्राणेन्द्रियसंवरण है। इसमें साधु अपनी घ्राणेन्द्रियको सुगंध और दुर्गन्धके संवन्ध होने पर पक्षपातिनी नहीं बनता है। यदि वह ऐसा करता है तो महान् अनर्थ का पात्र होता है। उसे नवीन कर्मों का बंधक माना जाता है। सुगंध और दुर्गन्ध के विषयभूत कितनेक पदार्थो को सूत्रकार ने इस सूत्र द्वारा समझाया है । अतः चरित्रधर्म को पूर्णरूप से पालन करने के लिये साधु का कर्त्तव्य है कि वह इस प्रकार की जबर स्थिति उसके समक्ष हो तो वह समभावी बना रहे ॥ सू० ९॥ । યના શુભ અને અમને જ્ઞરૂપ અશુભ વિષયમાં રાગ અને દ્વેષથી રહિત થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિથી યુક્ત થયેલ સાધુ પિતાના મન, વચન અને કાયરૂપ ગેને શુભ અશુભ વ્યાપારથી સુરક્ષિત કરી નાખે છે, અને ઘાણેન્દ્રિયના શુભાશુભ વિષયમાં શુભાશુભ પરિણતિજન્ય કર્મબંધનની નિવૃત્તિરૂપ सवरथी युत थ य छ भने “ पणिहिंई दिए चरेज्ज धम्भं " सयभी ઈન્દ્રિયવાળે થઈને ચારિત્રરૂપ ધર્મનું પાલન કરનાર બને છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા પરિગ્રહ વિરમણવ્રતની ત્રીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે ભાવનાનું નામ ધ્રાણેન્દ્રિય સંવરણ છે. તેમાં એ બતાવ્યું છે કે સુગંધ અને દુર્ગધને સંબંધ થતાં સાધુ પિતાની ધ્રાણેન્દ્રિયને પક્ષપાતી બનાવતું નથી. જે તે એવું કરે તે મહાન અનર્થને પાત્ર થાય છે, તેને નવીન કર્મને બાંધનાર માનવામાં આવે છે. સુગંધ અને દુર્ગધયુક્ત કેટલાક પદાર્થો સૂત્રકારે આ સૂત્રમાં દર્શાવ્યાં છે તેથી ચારિત્રધર્મનું સંપૂર્ણ રીતે પાલન કરવાને માટે સાધુનું કર્તવ્ય છે કે તેણે ધ્રાણેન્દ્રિયના વિષયભૂત સુગંધ તથા દુર્ગધયુક્ત પદાર્થો પ્રત્યે સમભાવ રાખવું જોઈએ. એ સૂ૦૯ છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy