SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ ७५६ प्रश्रव्याकरणसूत्रे हो जाता हैं । तथा (दत्तमणुण्णाय उग्गहरुई भवइ ) दत्तानुज्ञातावग्रहरुचिवाला- दत्तानुज्ञातैषणीय पीठ फलक आदिका उपभोगकारी होता है। भावार्थ- - सूत्रकार ने इस सूत्र द्वारा शय्यापरिकर्मवर्जन नामक तीसरी भावना का स्पष्टी करण किया है। उन्हों ने इस में यह समझाया है कि जो साधु इस भावना को भाता है- सेवन करता है-उसका कर्त्तव्य है कि वह अपने निमित्त काटे गये वृक्ष से बने हुए पीठ फलक आदि के उपभोग करने का परित्याग कर देवे । तथा जिस गृहपति के यहां वह ठहरे वहीं पर अर्थात् उसी मकान मालिक से अथवा वस्ती से वह अपनी शय्या की गवेषणा करें। यदि वहां की भूमि नीची ऊँची होवे तो वह उसे सम न करे। यदि गर्मी के समय में किसी गृहपति की वसती में ठहरने का अवसर प्राप्त हुआ हो और वहां हवा आने का साधन न हो तो वह सवात स्थान की चाहना न करे तथा यदि शीतऋतु में किसी गृहपति के यहां या किसी उपाश्रय आदि में ठहरने का मौका आ गया होवे और वह स्थान सवात हो तो उसे निर्वातस्थान की कामना नहीं करनी चाहिये । दंशमशक पीडित करें भीतो भी उसे क्षुभितचित्त नहीं होना चाहिये और न उन्हें भगाने का उसे कोई उपाय ही विचारना या करना चाहिये । इस तरह से वह उगहरु भइ દત્તાનુજ્ઞાતાવગ્રહ રુચિવાળો-દત્તાનુજ્ઞાતૈષણીય પીઠ, ફલક આદિનો ઉપભાગકર્તા બને છે. - "" ભાવા—સૂત્રકારે આ સૂત્રદ્વારા શય્યાપરિક વન નામની ત્રીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે તેમાં એ સમજાવ્યું છે કે જે સાધુ આ ભાવનાનું સેવન કરે છે, તેનું કર્તવ્ય એ છે કે તે પેાતાને નિમિત્તે કપાયેલ વૃક્ષમાંથી બનાવેલ પીઠ, લક આદિનો ઉપભાગ કરવાના પરિત્યાગ કરે. તથા જે ગૃહપતિને ત્યાં તે ઉતરે ત્યાં જ એટલે કે એ જ મકાનમાલિક પાસેથી અથવા વસ્તીમાંથી તે પેાતાની શમ્યાની ગવેષણા કરે. જો ત્યાંની જમીન ઊંચી નીચી હાય તેા તેને સમતલ ન કરે. ો ઉનાળાની ઋતુમાં કોઇ ગૃહપતિના આવાસમાં થેાભવાની જરૂર પડી હોય અને ત્યાં હવા આવવાની વ્યવસ્થા ન હાય તા તે હવા આવે તેવા સ્થાનની ઇચ્છા ન કરે તથા જો શિયાળામાં કોઈ ગૃહપતિને ત્યાં અથવા કોઈ ઉપાશ્રય આદિમાં ઉતરવાના અવસર આવે અને તે સ્થાનમાં પવન આવતા હાય તા તેણે પવન ન આવે એવા સ્થળની ઇચ્છા જોઈએ નહી. ડાંસ, મચ્છર આદિ સતાવે તે પણ તેણે ચિત્તમાં ક્ષોભ પામવા જોઈએ નહીં, અને તેને નસાડવાને તેણે વિચાર કે ઉપાય કરવા જોઈએ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy