SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ७०४ प्रश्रव्याकरणसूत्रे एवम् अनेन प्रकारेण हास्यवर्जनरूपेण, 'मोणेण' मौनेन-वचनसंयमेन 'भाविओ' भावितः ' अंतरप्पा' अन्तरात्मा-जीवः संयतकरचरणनयनवदनः शूरः सत्याजे. वसंपन्नो भवति ।। म् ० ८ ॥ लिये जब हास्य से जीव की ऐसी गती होती है कि वह इस हास्य का सेवन नही करे। ( एवं ) इस प्रकार (मोणेण य भाविओ अतरप्पा संजय करचरणनयणवयणो सूरो सच्चजवसंपन्नो भवइ ) हास्यवर्ज. नरूप मौन से-वचन संयम से-भावित हुआ जाव अपने कर, चरण, नयण और वदन-मुख की प्रवृत्ति को संयमित बनाता हुआ सत्यव्रत के पालन में पराक्रमशाली बन जाता है और सत्य एवं आजवभाव से संपन्न हो जाता है। भावार्थ-सूत्रकार ने इस सूत्र छोरा पांचवी मौन भावना का स्वरूप कहा है। मौन भावना का तात्पर्य हास्य का परित्याग करना है। हांसी करने वाला प्राणी झूठ वचन का प्रयोग भी प्रसंगवश करता है। तथा इस कृत्य से दूसरों का अपमान भी होता है। हास्य मनोविनोद का कारण होता है सही परन्तु संयमी के लिये हास्य से मनोविनोद करने की क्या आवश्यकता है । हास्य से दूसरों के मनों में चोट पहुंचे इससे और अधिक अशोभनीय बात क्या हो सकती है। अध्यात्म के मार्ग में हँसी मजा करने का सर्वथा परित्याग कहा है। हास्य में पर के दूषणों का कथन प्रिय लगता है। यह हास्य नो કારણે-હાસ્યથી જીવની એવી ગતિ થાય છે તેથી જીવનું તે કર્તવ્ય છે કે તે હાસ્યનું सेवन न ४२." एवं" मा ४२ “मोणेण य भाविओ अंतरप्पा संजयकरचरणनयणवयणो सूरो सच्चज्जवसंपन्नो भवइ" स्य त्या३५ मौनथी क्यन સંયમથી ભાવિત થયેલ જીવ પિતાના કર, ચરણ, નયન અને વદનની પ્રવૃત્તિને સંયમિત કરીને સત્યવ્રતના પાલનમાં પરાક્રમશાળી બની જાય છે અને સત્ય તથા આર્જવ ભાવથી યુક્ત બની જાય છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા પાંચમી મન ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. મૌન ભાવનાનું તાત્પર્ય હાસ્યને પરિત્યાગ છે. હાંસી કરનાર માણસ પ્રસંગવશાત્ અસત્ય વચનને પ્રયોગ પણ કરે છે, તથા તે કૃત્યથી બીજાનું અપમાન પણ થાય છે. હાસ્ય-મને વિનેદને માટે કારણ જરૂર હોય છે. પણ સંયમીને હાસ્યની મદદથી મને વિનોદ કરવાની શી આવશ્યકતા છે? હાસ્યને કારણે અન્યનાં દિલમાં ચેટ લાગે તેનાથી વધારે ખરાબ વાત બીજી કઈ હોઈ શકે ? અધ્યાત્મ માર્ગમાં હંસી મજાકનો સર્વથા ત્યાગ બતાવ્યું છે. હાસ્યમાં બીજાનાં શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy