SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रश्नव्याकरणसूत्रे आचार विचार में अन्तर पड़ता हो। मैं तुम्हारे पुत्र को पढादूंगा, आप के गुण दिगन्ततक व्यापक हो रहे हैं आप बड़े दानी हैं, मैं ने आप को आज ही देखा है वैसे तो आपकी कीर्ति कई बार सुन चुका हं, ये सब बातें ऐसी हैं जो मुनि की आत्मा को हीन बनाती हैं उसे अपने कर्तव्य से गिराता हैं । इन सब बातों से जो आत्मा का पतन होता है वह सबसे बड़ी हिंसा है। इसीलिये मुनि को इस प्रकार के व्यवहार से प्राप्त होने वाली भिक्षा की गवेषणा करने का निषेध किया गया है। तथा दाता के प्रति मुनि को ऐसा भी व्यवहार नहीं करना चाहिये कि जिससे उसकी आत्मा में क्लेश भाव जगे, जैसे-'तूं कृपण है, बनीपकयाचक है तूं क्या भिक्षा देगा, नीच व्यक्ति जो होते हैं वे भिक्षा नहीं देते हैं" इत्यादि अपमान जनक शब्दों में एक तो भाषा समिति नहीं पलती है, तथा ऐसे व्यक्तियों में जिस किसी प्रकार से भिक्षा देने का जोश जागता है जो उस भिक्षा में शुद्धि का बाधक होता है, भिक्षा देते समय जिस आत्मा में संक्लेश जगे वह भिक्षा मुनिजनों को अग्राह्य कही गई है। जिस प्रकार फूल को बाधा न पहुँचाकर उससे भ्रमर रस पी लेता है उसी प्रकार दाता को किसी भी प्रकार का संक्लेशन न હું તમારા પુત્રને ભણાવીશ, આપના ગુણે દિગન્ત સુધી ફેલાયેલ છે, આપ મેટા દાતા છે, આપની કીતિ તો મેં ઘણીવાર સાંભળી છે પણ આપને જેવાને લાભ તે આજ જ મળે ” આ બધી વાતો એવી છે કે જે મુનિના આત્માને હીન બનાવે છે. તેને પોતાની ફરજ ચૂકાવે છે. આ બધી વાતોથી આત્માનું જે પતન થાય છે તે સૌથી મોટી હિંસા છે, તે કારણે એવા પ્રકારના વ્યવહારની પ્રાપ્ત થતી ભિક્ષા ગ્રહણ કરવાને મુનિને માટે નિષેધ છે– તથા મુનિએ દાતા પ્રત્યે એ વ્યવહાર પણ ન કરવો જોઈએ કે જેથી તેના આત્મામાં કલેશ થાય, દા. ત. “તું કૃપણ છે, વનપક યાચક છે, તું શું ભિક્ષા આપી શકવાને છે, જે નીચ વ્યક્તિ હોય છે તે ભિક્ષા દેતી નથી.” ઈત્યાદિ અપમાન જનક શબ્દોમાં એક તો ભાષા સમિતિનું પાલન થતું નથી, તથા એવી વ્યક્તિઓમાં ગમે તે રીતે ભિક્ષા આપવાને જુસ્સો પેદા થાય છે, જે તે ભિક્ષાની શુદ્ધિમાં બાધક થાય છે. ભિક્ષા દેતી વખતે દાતાના આત્માને કલેશ થતો હોય તે એવી ભિક્ષા મુનિજનેને માટે અગ્રાહ્ય-(ન સ્વિકારવાને યોગ્ય) દર્શાવેલ છે. જેમ ફૂલને નુકશાન પહોંચાડ્યા વિના ભમરા તેમાંથી રસપાન કરે છે તેમ દાતાને કોઈ પણ પ્રકારનો કલેશ પહોંચાડ્યા વિના તેમની શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy