________________
सुदर्शिनी टोका अ० १ सू० ५ अहिंसापालककर्तव्यनिरूपणम् ६१५ कर्तव्य है कि छहकाय के जीवों की रक्षा करें। क्यों कि यह लोक इन्हों जीवों से भरा हुआ है अतः अपनी प्रत्येक प्रवृत्ति संयमित रखने से छहकाय के जीवों की रक्षा होती है। मुनिजन इस अहिंसा महावत के पालक होते हैं अतः उनके लिये प्रभु का आदेश है कि वे ऐसे उछ आहार आदि की गवेषणा करने में निरत रहें कि जो शुद्ध हो, अकृत, अकारित, अननुमोदित, अनाहूत, अनुद्दिष्ठ, अक्रीतकृत, कयकोटिविशुद्ध, शंकितादिदोषवर्जित, आधाकर्मादि दोषों से विहीन एवं जीवजन्तु रहित हो । ऐसा ही आहारादि उन्हें उनकी सामाचारी के अनुसार कल्पित कहा गया है। इससे विपरीत उनके अहिंसामहाव्रत के प्रतिकूल कहा गया है। इसलिये उन्हें उपाश्रय में दाता द्वारा देने के लिये लाये गये आहार को कभी नहीं लेना चाहिये। चिकित्सा आदि करके जिसभिक्षा की प्राप्ति हो वह भी उन्हें वर्जनीय कही गई है । कारण मुनिजन सिंहवृत्ति के धारक होते हैं और अयाचकवृत्ति वाले होते हैं, इस प्रकार के व्यवहार से प्राप्त भिक्षा में सिंहत्ति का संरक्षण नहीं होता है । भिक्षा की गवेषणा में दंभ का आचरण नहीं होना चाहिये, दायक ( दाता ) की वस्तु के रक्षण का प्रश्न नहीं होना चाहिये और न कोई एसी बात ही होना चाहिये कि जिससे मुनि के જીની રક્ષા કરે. કારણ કે આ લેક એ જ જીવોથી ભરેલ છે, તેથી પિતાની દરેક પ્રવૃત્તિ સંયમિત રાખવાથી છકાયના જીવોની રક્ષા થાય છે. મુનિજન આ અહિંસા મહાવ્રતના પાલક હોય છે, તેથી તેમને માટે ભગવાનનો આદેશ છે કે તેઓ એવા ૩૦% આહાર આદિની ગવેષણ કરે કે જે શુદ્ધ હોય, અકૃત, અકારિત, અનનુમોદિત, અનાહૂત, અનુદિષ્ટ, અક્રતિકૃત, નવકટિ વિશુદ્ધ શંકિત આદિ દેષ રહિત, આધાકર્માદિ દેશોથી રહિત અને જીવજતુ રહિત હોય. એ આહાર જ તેમની સમાચારી અનુસાર તેમને માટે કપે તે કહેલ છે. તેનાથી ઉલટો આહાર અહિંસા મહાવ્રતને પ્રતિકૂળ ગણાય છે. તેથી તેમણે ઉપાશ્રયમાં દાતા દ્વારા અર્પણ કરવા માટે લેવાયેલ આહાર કદી, લેવું જોઈએ નહીં. ચિકિત્સા આદિ કરીને જે ભિક્ષાની પ્રાપ્તિ થાય તે પણ તેમને માટે ત્યાજ્ય ગણેલ છે, કારણ કે મુનિજન સિંહવૃત્તિના ધારક હોય છે તથા અયાચક વૃત્તિ વાળા હોય છે. આ રીતે મેળવેલ આહારમાં સિંહવૃત્તિ તથા અયાચકવૃત્તિનું સંરક્ષણ થતું નથી ભિક્ષાની ગવેષણામાં દંભનું આચરણ થવું જોઈએ નહીં, દાતાની વસ્તુના રક્ષણને પ્રશ્ન ઊભો થવો જોઈએ નહીં કે કઈ વાત ન બનવી જોઈએ કે જેથી મુનિના આચારવિચારમાં અન્ડર પડે,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર