________________
सुदर्शिनी टोका अ. १ सू० ४ अहिंसाप्राप्तमहापुरुषनिरूपणम्
६०१ में नहीं आया। इसका कारण केवल यही दुआ कि उनको अन्तरंग दृष्टि इस महनीय तत्व तक गहराई के साथ नहीं पहुँच पाई। इसके वास्त. विक अन्तरंग स्वरूप का विवेचन यदि हमें कहीं मिलता है तो वह एक बीतराग परंपरा में ही मिलता है। इसका कारण यहाँ यह हुआ कि जिन तीर्थकर गणधर आदिकों ने इस तत्व का विवेचन किया वे बहुत ही बड़ी सूक्ष्मदृष्टिवाले थे। ज्ञान के पूर्ण विकास से वे इतने अधिक विज्ञानी बन चुके थे कि प्रत्येक पदार्थ अपनी समस्त अवस्थाओं के साथ उनके उस विशिष्ट ज्ञान में दर्पण में प्रतिबिम्ब की तरह स्पष्ट रूप से प्रतिविम्वित झलकता रहता था। अतः इस प्रकार के ज्ञान से उन्होंने अहिंसा भगवती के वास्तविक स्वरूप का दर्शन किया है तभी जाकर उन्होंने अपने सिद्धान्तो में इसका सूक्ष्मातिसूक्ष्म विवेचन किया है। यह विवेवन छद्मस्थों से नहीं हो सका । यही बात सूत्रकारने अपने इस सूत्र द्वारा प्रदर्शित की है वे कहते हैं कि इस अहिंसा भागवती के दर्शन उन महापुरुषोंने किये है कि जो अपरिमित केवल ज्ञान और दर्शन के अधिपति थे। शील, विनय, तप और संयम से जिन्होंने अपनी आत्मा को बिलकुल 'सौटंची के' सोने जैसा बना लिया था। जिनके पास राग द्वेष जैसे विशाल योधा पछाड़ खाकर सर्वथा विनष्ट हो चुके ણામ કેવળ એ જ આવ્યું કે તેમની અન્તરંગ દષ્ટિ આ મહાન તત્વમાં ઉંડાણથી પ્રવેશી નથી. તેના વાસ્તવિક અન્તરંગ સ્વરૂપનું વિવેચન આપણને વીતરાગ પરંપરા સિવાય અન્ય સિધ્ધાતેમાં મળતું નથી. તેનું કારણ એ છે કે જે તીર્થકર, ગણધર આદિએ આ તત્ત્વનું વિવેચન કર્યું છે તેઓ બહુ જ દીર્ઘદૃષ્ટિવાળા હતા. જ્ઞાનના પૂર્ણ વિકાસથી તેઓ એટલા બધા વિજ્ઞાની બની ગયા હતા કે પ્રત્યેક પદાર્થ તેની સમસ્ત અવસ્થાઓ સહિત તેમના એ વિશિષ્ટ જ્ઞાનથી જેમ દર્પણમાં પ્રતિબિંબ દેખાય તેમ સ્પષ્ટરૂપે દેખાતા હતા, તેથી એ પ્રકારનાં જ્ઞાનથી તેમણે ભગવતી અહિંસાના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કર્યું હતું, તેથી જ તેઓએ પોતાના સિદ્ધાન્તોમાં તેનું સૂક્ષ્મમાં રુકમ વિવેચન કર્યું છે, આ વિવેચન છવાસ્થ વડે થઈ શકયું નહીં એ જ વાત સૂત્રકારે પિતાના આ સૂત્ર દ્વારા પ્રદર્શિત કરી છે. તેઓ કહે છે કે આ ભગવતી અહિંસાનાં દર્શન તે મહાપુરુષોએ કર્યા છે કે જેઓ અનન્ત જ્ઞાન અને દર્શનના અધિપતિ હતા, જેમણે શીલ, વિનય, તપ અને સંયમ દ્વારા પોતાના આત્માને “સો ટચના સોના જે વિશુદ્ધ બનાવ્યો હતો. જેમની પાસે રાગદ્વેષરૂપી સમર્થ યોદ્ધા ભોં ભેગા થઈને તદ્ધ નષ્ટ થયા હતા. ત્રણેક જેમની
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર