________________
१२६
श्री अनुत्तरोपपातिकदशागसूत्रे कर्मणा शुष्को रूक्षो निमांसोऽस्थिचविनद्धः अस्थिसमाश्लिष्टचर्मा, किटिकिटिभूतः=गमनोपवेशनादौ शब्दायमानास्थिपञ्जरः कृशो धमनीसन्ततः= शिराजालव्याप्तोऽन्तस्तपस्तेजःश्रिया देदीप्यमानः श्रेणिकेन राज्ञा ददृशे । उपागत्य समीपमागत्य धन्यनाम्नोऽनगारस्य त्रिकृत्वा त्रिवारम् आदक्षिणप्रदक्षिणां कृत्वा श्रेणिको राजा तं वन्दते ववन्दे नमस्यति नमश्चकार । वन्दित्वा नत्वा च श्रेणिको राजा एवमवादीत्
हे देवानुप्रिय ! त्वं धन्योऽसि, देवैरपि प्रशंसनीयोऽसि, सुपुण्योऽसि= सम्यक पुण्यं कर्म कृतवानसि, येनोग्रतरतपःसंयमावचिरेणैव समाराधितौ । सुकृतार्थोऽसि-सम्यक्संपादितस्वात्मकल्याणोऽसि, सुकृतलक्षणोऽसि-सम्यगाराइस प्रकारके तपसे सूखे रूखे हो गये थे। उनका शरीर केवल अस्थि-चर्म-मात्र रह गया था, । तथा जिन के उठने-बैठने से अस्थियों का किट-किट आवाज होता था । वे इतने क्रश-पतले-हो गये थे कि उनका शरीर शिराजाल-मात्र ही दिखाई देता था । इतना सब होनेपर भी वे तप से प्रादुर्भूत आत्मिक-कान्ति से देदीप्यमान तथा तेजपुञ्ज जैसे दिखाई देते थे, ।
___ उन के समीप आकर राजा श्रेणिक तीनवार प्रदक्षिणापूर्वक उन को वन्दन तथा नमस्कार कर इस प्रकार बोला
हे देवानुप्रिय ! आप धन्य हैं। देवताओं के द्वारा भी प्रशंनीय हैं। आप महापुण्यशाली हैं, क्योंकि आपने शीघ्र ही संयम तथा तप की आराधना करली है । आप कृतार्थ हैं, क्यों कि आपने अपनी आत्मा का कल्याण कर लिया है। आप सुकृतलक्षण हैं, તપથી શુષ્ક રૂક્ષ થઈ ગયા હતા. તેમનું શરીર કેવળ હાડચામ–માત્ર રહી ગયું હતું. તથા જેના બેસવા-ઉઠવાથી હાડકાઓને કડકડ અવાજ થતું હતું. તે એટલા કૃશ પાતળા થઈ ગયા હતા કે તેમનું શરીર સાજાલ માત્ર દેખાતું હતું. એ બધું હોવા છતાં પણ તે તપથી પ્રગટેલ અદ્દભુત આત્મ–કાન્તિથી દેદીપ્યમાન તથા તેજપુંજ જેવા દેખાતા હતા.
તેમની સમીપે આવીને રાજા શ્રેણિક ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક તેઓને વન્દન તથા નમસ્કાર કરી આ પ્રમાણે બાલ્યા
હે દેવાનુપ્રિય ! આપ ધન્ય છે. દેવતાઓ દ્વારા પણ પ્રશંસનીય છે. આપ મહાપુણ્યશાળી છે; કેમકે આપે તરતજ સંયમ તથા તપની આરાધના કરી લીધી છે. આપ કૃતાર્થ છે, કેમકે આપે આપની આત્માનું કલ્યાણ કરી લીધુ છે આપ
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર