________________
अर्थबोधिनी टीका वर्ग ३ धन्यनामाणगारशरीरवर्णनम् धराः । एके द्विमासिकतपोधराः । एवं त्रैमासिक-यावत्षापमासिकतपोधराः। सर्वेऽनगाराः प्रमाणोपेतवस्त्रपात्ररजोहरणप्रमाणिकासमन्विताः षड्जीवनिकायरक्षिणो मुखेन्दुराजत्सदोरकाष्टपुटमुखवस्त्रिकाधारिणस्तत्र गुणशिलकोद्याने राजहंसा इव मानससरोवरे विरेजुः।
तेषां मध्ये धन्यनामानगारः, उदारेण, विपुलेन, प्रदत्तेन, प्रगृहीतेन, कल्याणेन, शिवेन, मङ्गलेन, सश्रीकेण, उदग्रेण, उदात्तेन, उत्तमेन, महानुभागेन तपः करनेवाले, कितनेक दो मासको तपस्या करनेवाले, कितनेक तीन मास से लेकर छः मास तककी तपस्या करनेवाले आदि थे।
षड्जीवनिकाय के रक्षक सभी अनगार प्रमाणोपेत (जितने नियमानुसार चाहिये उतने ) वस्त्र, पात्र, रजोहरण, पूंजनी (गोच्छा) आदि संयम-रक्षा के साधनों से युक्त थे। चन्द्र-समान मुखपर दोरे सहित आठ पुटवाली मुखवस्त्रिका धारण करनेवाले सभी अनगार जिस प्रकार मानसरोवर पर राजहंस शोभते हैं उसी प्रकार गुणशिलक उद्यान में सुशोभित थे ।
उन मुनियों के बीच में राजा अणिकने धन्य नामा अनगार को इस प्रकार देखा जो उदार, विशाल, अनुज्ञात, उत्कृष्ट-भाव से गृहीत, कल्याणकारी, कर्मोपद्रव के नाश करनेवाले, मङ्गलमय, मोक्षलक्ष्मी को देनेवाले, उदग्र (उत्तरोत्तर विकासवाले), उदात्त (उन्नत भाववाले ), श्रेष्ठ, महानुभाग-आत्माकी उच्च दशा को प्रकट करनेवाले એક માસની તપસ્યા કરવાવાળા, કેટલાક બે માસની તપસ્યા કરવાવાળા, કેટલાક ત્રણ માસથી લઈ છ માસ સુધી તપસ્યા કરવાવાળા આદિ હતા.
છ જવનિકાયના રક્ષક સર્વે અણગાર પ્રમાણપત (જેટલા નિયમાનુસાર જોઈએ તેટલા) વસ, પાત્ર, રજોહરણ, ગેચ્છા આદિ સંયમરક્ષાના સાધનોથી યુક્ત હતા. ચન્દ્ર સમાન મુખ ઉપર ડેરા–સહિત આઠ પુટવાલી મુખવસ્ત્રિકા ધારણ કરવાવાળા તે સર્વે અણગાર જેવી રીતે માનસરોવર ઉપર રાજહંસ શોભે છે તેવી રીતે ગુણશિલક ઉદ્યાનમાં શોભતા હતા.
તે મુનિયેની વચ્ચે રાજા શ્રેણિકે ધન્યકુમાર અણગારને આ પ્રમાણે દેખ્યા. જે ઉદાર, વિશાળ, આજ્ઞા પ્રાપ્ત, ઉત્કૃષ્ટભાવથી ગ્રહીત, કલ્યાણકારી, કર્મોપદ્રવને નાશ કરવાવાળા, મંગળમય, મિક્ષલક્ષમીને દેવાવાળા, ઉદ-ઉત્તરેત્તર વિકસવાળા, ઉદાત્તઉન્નતભાવવાળા, શ્રેષ્ઠ, મહાનુભાગ- આત્માની ઉચ દશાને પ્રગટ કરવાવાળા, આવા
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર