SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ अन्तकृतदशाङ्गसूत्रे निर्गता भगवदर्शनाय । तए णं से मंकाई गाहावई' ततः खलु स मङ्काई थापतिः, 'इमीसे कहाए' अस्याः कथाया 'लद्धट्टे' लब्धार्थः ज्ञातभगवदागमनवृत्तान्तः 'जहा पण्णत्तीए गंगदत्ते' यथाप्रज्ञप्त्यां गङ्गदत्तः-यथा प्रज्ञप्त्यां भगवतीसूत्रे गङ्गदत्तः, 'तहेव इमो वि जेट्टपुत्रं कुटुंबे ठवेत्ता पुरिससहस्सवाहिणीए सीयाए णिक्खंते' तथैव अयमपि ज्येष्ठपुत्रं कुटुम्बे स्थापयित्वा पुरुषसहस्रवाहिन्या शिबिकया निष्क्रान्तः 'जाव अणगारे जाए' ___उस काल उस समय में धर्म के आदिकर श्रमण भगवान महावीर गुणशिलक उद्यान में पधारे, जिससे परिषद भगवान के दर्शन निमित्त अपने २ घर से निकली। अनन्तर भगवान के आनेका वृत्तान्त सुनकर मङ्काई गाथापति भी, भगवतीसूत्र में वर्णित गङ्गदत्त के समान, भगवान के दर्शन के लिये अपने घर से निकले और भगवान के समीप पहुँच कर वन्दना की, एवं भगवान के द्वारा उपदिष्ट धर्मकथा सुनकर उनके हृदय में गङ्गदत्त के समान वैराग्य उत्पन्न होगया, और उन्होंने हाथ जोड कर भगवान से अर्ज की कि-हे भदन्त ! आपके द्वारा उपदिष्ट धर्मकथा सुनकर हमारे हृदय में वैराग्य उत्पन्न होगया है, अतः मैं अपने बड़े पुत्र को कुटुम्बभार देकर आपके समीप दीक्षा लेना चाहता हूँ। भगवान ने कहा-हे देवानुप्रिय ! जैसी तुम्हारी इच्छा हो । उसके बाद वह मङ्काई गाथापति अपने घर गये और अपने पुत्र को गङ्गदत्त के समान ही कुटुम्बभार सौंप कर हजार मनुष्यों से उठाई जाने તે કાલ તે સમયે ધર્મના આદિકર શ્રમણ ભગવાન મહાવીર ગુણશિલક ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ્ ભગવાનના દર્શનનિમિત્તે પિતપતાને ઘેરથી નીકળી. પછી ભગવાનના પધાર્યાનું વૃત્તાંત સાંભળી મંકાઈ ગાથાપતિ પણ ભગવતીસૂત્રમાં કહેલ ગંગદત્તની પેઠે ભગવાનનાં દર્શન માટે પિતાને ઘેરથી નીકળી ભગવાન પાસે પહોંચીને વન્દના કરી, એવં ભગવાન દ્વારા ઉપદેશાયેલી ધર્મકથા સાંભળી તેમના હૃદયમાં ગંગદત્તની પેઠે વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તેમણે હાથ જોડીને ભગવાનને અર્જ કરી કે-હે ભદન્ત! આપનાથી ઉપદેશાયેલી ધર્મકથા સાંભળવાથી મારા હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે છે. તેથી હું મારા મોટા પુત્રને કુટુંબનો ભાર સેંપીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેવી તમારી ઈચ્છા. ત્યાર પછી તે મકાઈ ગાથાપતિ પિતાને ઘેર ગયા. ગંગદત્તની પેઠે તેમણે પોતાના પુત્રને કુટુંબને ભાર શેંપી દઈ હજાર મનુષ્યએ ઉપાડેલી પાલખીમાં બેસી પ્રવજ્યા લેવા માટે નીકળ્યા અને યાવત્ અનગાર શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
SR No.006336
Book TitleAgam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages390
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_antkrutdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy