SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ मुनिकुमुदचन्द्रिका टीका, देवक्या अहंदरिष्टनेमिसमीपे गमनम् ६१ प्रक्ष्यामि । अनगारवचनमन्यथा भवितुं न शक्नोति, दृश्यते चान्यथाभूतम् , अतो दोलायितं मे मनः, तस्माद् भगवदरिष्टनेमिसंनिधौ गत्वा तं वन्दित्वा प्रणम्य च तस्यानगारस्यान्यथावचनत्वे कारणं पृष्ट्वा स्वसंशयमुन्मूलयामीति भावः । 'त्ति कटु' इति कृत्वा-उपर्युक्तमभिप्रायं मनसि कृत्वा ' एवं संपेहेइ' एवं संप्रेक्षते-उक्तप्रकारेण विचारयति 'संपेहित्ता' सम्प्रेक्ष्य=विचार्य ' कोडुबियपुरिसे' कौटुम्बिकपुरुषान् सेवकजनान् 'सदावेइ' शब्दयति-आह्वयति, 'सदावित्ता' शब्दयित्वा ‘एवं वयासी' एवमवदत्, 'लहुकरणजुत्तजोइयं ' लघुकरणयुक्तयोजितम्-लघुकरणं-क्षिपकारित्वं तेन युक्तो लघुकरणयुक्तः दक्षपुरुषः, तेन योजितम्-दक्षपुरुषयोजितम् , 'जाणप्पवरं' यानप्रवरं-धार्मिकरथम् उपस्थापयत, तद्वचनं श्रुत्वा ते ऽपि कौटुम्बिकपुरुषाः यानप्रवरम् उपस्थापयन्ति= आनयन्ति, सा देवकी, 'जहा देवाणंदा जाव पज्जुवासइ ' यथा देवानन्दा यावत् अतिमुक्तक अनगार के वचन असत्य नहीं हो सकते, परन्तु फिरभी असत्य दीख रहे हैं । इसलिये मुझे उचित है कि भगवान अहत् अरिष्टनेमि के पास जाऊँ, उन्हें वन्दन नमस्कार कर तथा उनसे पूछ कर अपने इस सन्देह को निवृत्त करूँ। वह देवकी इन बातों को अपने मन में विचारती है और बाद में अपने भृत्यों (सेवकों) को बुलाती है, तथा उनसे कहती है-हे देवानुप्रियो ! धार्मिक रथ को तैयार करो और रथ चलाने में चतुर सारथी के साथ रथ को मेरे पास ले आओ। देवकी की ऐसी आज्ञा सुन कर वे भृत्य (सेवक )-गण चतुर सारथी से युक्त धार्मिक रथ को देवकी के सामने उपस्थित करते हैं। उसके बाद वह देवकी जिस प्रकार महावीर स्वामी की माता देवानन्दा भगवान के समीप रथ पर चढ અસત્ય હોઈ શકે નહિ. છતાં અસત્ય જેવું દેખાઈ રહ્યું છે. માટે મને ઉચિત છે કે ભગવાન અહંત અરિષ્ટનેમિની પાસે જાઉં અને તેમને વન્દન નમસ્કાર કરી તથા તેમને પૂછી મારા આ સંદેહની નિવૃત્તિ કરું. તે દેવકી એવા વિચાર મનમાં કરે છે અને પછી પિતાના ભૂલે (સેવક) ને બોલાવે છે તથા તેમને કહે છે – હે દેવાનુપ્રિયે! ધાર્મિક રથ તૈયાર કરો તથા રથ ચલાવવામાં ચતુર સારથીની સાથે રથને મારી પાસે લઈ આવે. દેવકીની એવી આજ્ઞા સાંભળીને તે બૃત્ય (સેવક)–ગણ ચતુર સારથીથી યુકત ધાર્મિક રથને લઈ આવી દેવકીની સામે ઉપસ્થિત કરે છે. ત્યાર પછી તે દેવકી જે પ્રકારે મહાવીર સ્વામીની માતા દેવાનન્દા ભગવાન સમીપે રથ પર ચડીને દર્શન કરવા માટે ગઈ હતી તથા શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર
SR No.006336
Book TitleAgam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages390
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_antkrutdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy