SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ अंगारसञ्जीवनी टीका अ० १ ० ५ आनन्दगाथापतिवर्णनम् ७५ बन्धपरिभूषितराजकल्पाः, माण्डविकाः छिन्नभिन्नजनाश्रयविशेषो मण्डवस्तत्राधिकृताः, 'माडम्बिकाः' इतिच्छायापक्षे तु ग्रामपञ्चशतीपतय इत्यर्थः, यवा सार्द्धकोशद्वयपरिमितपान्तरैर्विच्छिद्य विच्छिद्य स्थितानां ग्रामाणामधिपतयः, कौटुम्बिकाः= कुटुम्बभरणे तत्पराः, यद्वा बहुकुटुम्बप्रतिपालकाः, इभ्याः इभो हस्ती तत्पमाणं द्रव्यमहन्तीति' तथा ते च जघन्यमध्यमोत्कृष्टभेदास्त्रिप्रकारास्तत्र-हस्तिपरिमितमणि-मुक्ता-प्रवाल-सुवर्ण-रजतादिद्रव्यराशिस्वामिनो जघन्याः, हस्तिपरिमितवज्रमणि-माणिक्यराशिस्वामिनो मध्यमाः, हस्तिपरिमितकेवलवज्रराशिस्वामिन उत्कृष्टा छिन्न-भिन्न हो उसे मण्डव और उसके अधिकारीको नाण्डविक कहते हैं। 'माइंबिय' की छाया यदि माडम्बिक की जाय तो माडम्बिकका 'पाच सो गाँवों का स्वामी, अर्थ होता है । अथवा ढाई-ढाई कोसकी दूरी पर जो अलग-अलग गाव बसे हों उनके स्वामी को माइम्बिक कहते हैं । जो कुटुम्बका पालन-पोषण करते हैं या जिनके द्वारा बहुतसे कुटुम्बों का पालन होता है उन्हें कौटुम्बिक कहते हैं। इभ का अर्थ है हाथी, और हाथी के बराबर द्रव्य जिसके पास हो उसे इभ्य कहते हैं। जघन्य, मध्यम और उत्कृष्ट के भेदसे इभ्य तीन प्रकार के हैं। जो हाथोके बराबर मणि, मुक्ता, प्रवाल (मुंगा), सोना, चादी आदी द्रव्य-राशिके स्वामी हों वे जघन्य इभ्य हैं । जो हाथी के बराबर हीरा और माणिककी राशिके स्वामी हों वे मध्यम इभ्य हैं । जो हाथीके बराबर केवल हीरोंकी राशिके स्वामी हों वे उत्कृष्ट इभ्य हैं। लक्ष्मीकी મંડવ અને તેના અધિકારીને માંડવક કહે છે. “માડંબિયરની છાયા જે “માડમ્બિક કરવામાં આવે તે “માડમ્બિક”નો અર્થ “પાંચસો ગામનો ધણી” એવો અર્થ થાય છે. અથવા અઢી-અઢી ગાઉને અંતરે ને જુદાં-જુદાં ગામે વસ્યાં હોય તેના ધણીને માડમ્બિક કહે છે. જે કુટુઓનું પાલન-પોષણ કરે છે અથવા જેની દ્વારા ઘણાં કુટુંબનું પાલન થાય છે, તેને કોટુમ્બિક કહે છે, “ભ નો અર્થ બહાથી” છે, અને હાથીન, જેટલું દ્રવ્ય જેની પાસે હોય, તેને ઈય કહે છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદે કરીને ઈભ્ય ત્રણ પ્રકારના છે. હાથીની બરાબર મણિ, મોતી, પરવાળાં, સોનું, ચાંદી આદિ દ્રવ્યના ઢગલાના જે સ્વામી તેઓ જઘન્ય ઈજ્ય છે. હાથીની બરાબર હીરા અને માણેકના ઢગલાના જે સ્વામી હોય તેઓ મધ્યમ ઈક્ય છે. હાથીની બરાબર કેવળ હીરાના ઢગલાના જે સ્વામી હોય તેઓ ઉત્કૃષ્ટ ઇભ્ય છે. જેમની ઉપર લમીન ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy