SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ उपासकदशाङ्गसूत्रे मात्रमुपगच्छतः पुत्रादोंश्च सर्वथा असाराननुभूय भवोद्भूतप्रभूतभीतिनिरासायाऽनवरतमाश्रयणीय"-मित्यादिकमनिशमुपदिशन्तोऽभयदान सुपात्रादान-म्रियमाणपाणिप्राणपरित्राणपरायणाः, शीलवत-गुणव्रतविरमणपरिपूर्णाः, अष्टमी-चतुर्दशी-पाक्षिक-पौषधोपवासकरणशीलाः पौरुष्यादिमत्याख्यानासिता आढया यावदपरिभूताः श्रमणोपासका व्यद्योतिषत ।। __ यत्रच श्रीवासुपूज्यस्य भगवतो द्वादशतीर्थङ्करस्य समभूवन् पञ्च कल्याणानि, है वह न इधरका है न उधरका है-दोनों लोंकोंसे भ्रष्ट है, उसे स्वममें भी जरासा श्रेय प्राप्त नहीं होनेका । अतः मृत्यु होनेके बाद घरकी देहली तक साथ देनेवाली स्त्री और चिता तक साथ चलनेवाले पुत्रोंकी निस्सारताका अनुभव करो और संसारसे उत्पन्न हुए भीषण भयको दूर करनेके लिए उसी निर्ग्रन्थ प्रवचनका आश्रय लो ।" वे श्रावक अभयदान, सुपात्रदान और मरते हुए जीवको बचाने में सदा तत्पर रहते थे, शीलवत, गुणव्रत और वैराग्यसे युक्त थे, अष्टमी चतुर्दशी पक्खीको पोषधोपवास (पोसा) किया करते थे, 'पोरसी' आदिका प्रत्याख्यान करते थे, और आढय यावत् अपरिभूत थे। ___ यह वही चम्पा नगरी है जिसमें बारहवें तीर्थंकर श्रीवासुपूज्य के લેકથી ભ્રષ્ટ છે, તેથી સ્વપ્નમાં પણ જરાએ શ્રેય પ્રાપ્ત થવાનું નથી. તેથી મૃત્યુ થયા પછી ઘરની ડહેલી સુધી સાથ કરનારી સ્ત્રી અને ચિતા સુધી સાથ કરનારા પુત્રોની નિસારતાને અનુભવ કરો અને સંસારથી ઉત્પન્ન થયેલા ભીષણ ભયને દૂર કરવાને માટે એ નિગ્રન્થ-પ્રવચનને આશ્રય લે.” એ શ્રાવકે અભયદાન, સુપાત્રદાન અને મરતા જીવને બચાવવામાં સદા તત્પર રહેતા હતા, શીલવ્રત, ગુણવ્રત અને વૈરાગ્યથી યુક્ત હતા, આઠમ ચૌદશ પાખીના પિષધપવાસ (પિસા) કરનારા હતા, પિરસી આદિનાં પ્રત્યાખ્યાન કરનારા હતા અને આઢયથી માંડી અપરિભૂત હતા. એવી એ ચંપાનગરી છે, જેમાં બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્યનાં પાંચ १ 'आढय' से 'अपरिभूत' तक के शब्दोंका स्पष्टार्थ पाठकगण आमे आनेवाले आनन्द श्रावकके वर्णनमें देख लेवें । ત્ર “આઢય થી “અપરિભૂત' સુધીના શબ્દોને સ્પષાર્થ વાચકોએ આગળ આવનારા આનંદ શ્રાવકના વર્ણનમાંથી વાંચી લેવો. ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy