SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ उपासकदशाङ्गसूत्रे तदुपपद्यते; राजसेवादिव्यापृतस्यापि कस्यचित्तत्फलभूतधनादिप्राप्त्यदर्शनात्, कस्यचिच्च तत्सेवाद्यभावेऽपि प्रचुरधनादिमाप्तिदर्शनात; यतश्चैव व्यभिचारो वैसादृश्यं च ततो न पुरुषव्यापारजन्यं सुखदुःखादि संभवति । नन्वस्तु तर्हि काल एव सुखादिकारणं नतु नियतिरिति चेन्न, कालस्य कारणताङ्गीकारे तस्यैकरूपतया प्रत्यक्षदृश्यमानस्य जगत्फलवैचित्र्यस्यासाङ्गत्यापत्तेः,कारणऐसानहीं देखा जाता। किसीको प्रवृत्ति न करने पर भी फल मिल जाता है और किसीको प्रवृत्ति करने पर भी फल नहीं मिलता। दूसरी बात और सुनिये । आप कहते हैं कि पुरुषार्थसे फल मिलता है। अगर यह बात सच है तो ग्वाले हलवाले बालक आदि प्रत्येकको एक समान सुख या दुःखकी प्राप्ति होनी चाहिए, क्योंकि सबमें समान रूपसे पुरुषार्थ विद्यमान है, मगर ऐसा नहीं होता-सयको समान फल नहीं प्राप्त होता। राजाको सेवा आदिमें लगे हुए भी किसी पुरुषको धनादिकी प्राप्ति नहीं देखी जाती, और कोई-कोई सेवा आदि कुछ भी नहीं करते तो भी खूब धन पा लेते हैं। इस प्रकार इस पक्षमें विसदृशता (वैषम्य) होनेसे यही सिद्धान्त समीचीन है कि सुख-दुःख आदिपुरुषार्थसे पैदा नहीं होते। शंका-अच्छा, अगर सुख-दुःखका कारण पुरुषार्थ नहीं तो कालको ही क्यों नहीं मान लेते ? नियति (होनहार)का क्यों मानते हो?। જેવામાં આવતું નથી. કેઈ કેઈને પ્રવૃત્તિ ન કરવા છતાં પણ ફળ મળી જાય છે અને કઈ ને પ્રવૃત્તિ કરવા છતાં પણ ફળ નથી મળતું. હવે બીજી વાત સાંભળે. આપ કહે છે કે પુરુષાર્થથી ફળ મળે છે. જે એ વાત સાચી હોય તે ગોવાળ, હળવાળા, બાળક આદિ પ્રત્યેકને સમાન સુખ યા દુઃખની પ્રાપ્તિ થવી જોઈએ, કારણકે બધામાં સમાનરૂપે પુરૂષાર્થ વિદ્યમાન છે; પરંતુ એમ નથી થતું, બધાને સરખું ફળ નથી પ્રાપ્ત થતું. રાજાની સેવા વગેરેમાં લાગેલા એવા કેઈ પુરૂષને ધનાદિની પ્રાપ્તિ થતી નથી જોવામાં આવતી, તે કઈ કઈ સેવા આદિ કશું ન કરતા હોવા છતાં પણ ખૂબ ધન પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે આ પક્ષમાં વિસદશ વિષમતા) હોવાથી, એજ સિદ્ધાન્ત સમીચીન છે કે સુખ દુઃખ આદિ પુરૂષાર્થથી પેદા થતાં નથી. શકા–વારૂ, જે સુખ-દુઃખનું કારણ પુરૂષાર્થ નથી, તે કાળને કેમ નથી માની લેતા ? નિયતિને કેમ માને છે ? ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy